શોધખોળ કરો

રિલાયન્સ કમ્યુનિકેશન્સ 1 ડિસેમ્બરથી આખા દેશમાં વૉઇસ કૉલ્સ બંધ કરી દેશે

1/5
 આરકૉમે ટ્રાઈને કહ્યું હતું કે, તે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ વગેરે આઠ ટેલિકૉમ સર્કલ્સમાં 2G અને 4G સર્વિસીસ આપે છે.

2/5
 અનિલ અંબાણીની કંપનીએ ટ્રાઈને કહ્યું છે કે, તે કંપની સિસ્ટેમા શ્યામ ટેલિસર્વિસીસના સીડીએમએમ નેટવર્કને અપગ્રેડ કરશે, જેનો તેમાં વિલય થઈ ચૂક્યો છે, જેથી દિલ્હી, રાજસ્થાન, યુપી વેસ્ટ, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કોલકાતા વગેરે સર્વિસ એરિયાઝમાં 4G સર્વિસીસ પૂરી પાડી શકાય.

3/5
ટ્રાઈએ કહ્યું છે કે, આરકૉમે જણાવ્યું હતું કે, તે વૉઇસ કૉલ્સ બંધ કરવા અને તેની 4G ડેટા સર્વિસીસનો ઉપયોગ ન થવાની સ્થિતિમાં અન્ય નેટવર્ક્સમાં નંબર પોર્ટ કરાવવા સંબંધિત તમામ જરૂરી સૂચનાઓ આપી ચૂક્યું છે.

4/5
ટ્રાઈએ તમામ ટેલિકોમ ઓપરેટર્સને આપેલા નિર્દેશમાં કહ્યું છે કે, 31 ઓક્ટોબરે આરકૉમે તેને જણાવ્યું હતું કે, આરસીએલ (રિલાયન્સ કોમ્યુનિકેશ લિ.) પોતાના ગ્રાહકોને માત્ર 4G ડેટા સર્વિસીસ જ ઉપલબ્ધ કરાવશે. પરિણામે 1 ડિસેમ્બર, 2017થી સબ્સક્રાઇબર્સને વૉઇસ સર્વિસીસ નહિ મળે.

5/5
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન 1 ડિસેમ્બરથી વોયસ કોલ્સ સર્વિસ બંધ કરી દેશે. શનિવારે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આ જાણકારી આપી છે. ટ્રાઈ અનુસાર RCom નેટવર્કના ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી અન્ય નેટવર્ક પર જઈ શકે છે. તમને જણાવીએ કે, RCom પર 44 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો

દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક

Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Embed widget