શોધખોળ કરો
અનિલ અંબાણીએ મોટા ભાઈ મુકેશ અંબાણી વિશે કહ્યું- ભાઈ સાથે સંબંધ સારા
1/4

તેમણે કહ્યું, "સ્પેક્ટ્રમ, ફાઇબર, ઇન્ટ્રા સર્કલ રોમિંગ, ટાવર અને ઘણાં અન્ય સેકટરમાં અમારી સ્ટ્રેટેજીક ભાગીદારી છે. જેનાથી સહયોગ, કોસ્ટ સેવિંગ્ઝ વધી શકે છે અને આ સ્ટ્રેટેજીક રોડમેપ છે જે. આગળ પણ યથાવત રહેશે.
2/4

અનિલ અંબાણીએ શુક્રવારે મીડિયાને કહ્યું કે, "મારા ભાઇ (મુકેશ અંબાણી)ની સાથે સંબંધ ગાઢ, સાર્થક અને સન્માનજનક છે. જેથી આ અંગે કોઇ પણ પ્રકારની અટકળો બેબુનિયાદ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ જિયોની વચ્ચે રિલેશનશિપને લઇને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે બન્ને કંપનીઓ અલગ અલગ છે અને ભવિષ્યમાં પણ આમ જ કામ કરતી રહેશે.
Published at : 03 Jun 2017 12:35 PM (IST)
View More























