શોધખોળ કરો

અનિલ અંબાણીએ મોટા ભાઈ મુકેશ અંબાણી વિશે કહ્યું- ભાઈ સાથે સંબંધ સારા

1/4
તેમણે કહ્યું,
તેમણે કહ્યું, "સ્પેક્ટ્રમ, ફાઇબર, ઇન્ટ્રા સર્કલ રોમિંગ, ટાવર અને ઘણાં અન્ય સેકટરમાં અમારી સ્ટ્રેટેજીક ભાગીદારી છે. જેનાથી સહયોગ, કોસ્ટ સેવિંગ્ઝ વધી શકે છે અને આ સ્ટ્રેટેજીક રોડમેપ છે જે. આગળ પણ યથાવત રહેશે.
2/4
 અનિલ અંબાણીએ શુક્રવારે મીડિયાને કહ્યું‌‌ કે,
અનિલ અંબાણીએ શુક્રવારે મીડિયાને કહ્યું‌‌ કે, "મારા ભાઇ (મુકેશ અંબાણી)ની સાથે સંબંધ ગાઢ, સાર્થક અને સન્માનજનક છે. જેથી આ અંગે કોઇ પણ પ્રકારની અટકળો બેબુનિયાદ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ જિયોની વચ્ચે રિલેશનશિપને લઇને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે બન્ને કંપનીઓ અલગ અલગ છે અને ભવિષ્યમાં પણ આમ જ કામ કરતી રહેશે.
3/4
અનિલ અંબાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, મારા ભાઈ (મુકેશ અંબાણી)ની સાથે સંબંધો ઘણાં જ સારા, સાર્થક અને સમ્માનજનક છે. માટે આ વિશે કોઈપણ પ્રકારની અટકળો થઈ રહી છે તે બિનજરૂરી છે. અંદાજે એક દાયકા પહેલા બન્ને ભાઈઓએ પિતા ધીરૂભાઈ અંબાણી દ્વારા સ્થાપિત કારોબારને એક બીજા વચ્ચે વહેંચી લીધો હતો.

4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું કે, તેના મોટા ભાઈ મુકેશ અંબાણી સાથે સંબંધો ઘણાં સારા છે. આ અંગે જે કંઈપણ અટકળો થઈ રહી છે તે બિનજરૂરી છે. તેમની વચ્ચે બિઝનેસ સંબંધ હોવા છતાં પણ ટેલિકોમ કંપનીઓ અલગ-અલગ કામ કરી રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર

8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી

SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે

વિડિઓઝ

Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

Embed widget