શોધખોળ કરો
રી-લોન્ચ થયું રિલાયન્સ એન્ટરટેનમેન્ટનું બિગફ્લિક્સ, એક મહિના ફ્રીમાં જોઈ શકાશે ફિલ્મો
1/4

બિગફ્લિક્સની સ્પર્ધા એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ સાથે થશે. આ કંપની પહેલેથી જ ભારતમાં બજારમાં પોતાની સેવાઓ આપી રહી છે. બિગફ્લિક્સની સ્પર્ધા હોટસ્ટાર સાથે પણ છે.
2/4

બિગફ્લિક્સની સ્વદેશમાં વિકિસત ટેકનીક ગ્રાહકોને કોઈ વ્યક્તિગત થિએટર જેવો અનુભવ કરાવશે. તેના દ્વારા તે પોતાના પર્સનલ કોમ્પ્યૂટર, ટેબલેટ, સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ જેવા કોઈપણ મનોરંજનવાળા ડિવાઈસની મદદથી કોઈપણ જાહેરાત વગર ફિલ્મ ડાઉનલોડ કરીને તેનું સ્ટ્રીમિંગ પણ કરી શકશે.
Published at : 27 Apr 2017 07:54 AM (IST)
Tags :
Anil AmbaniView More























