શોધખોળ કરો

Reliance Jioએ દિવાળી પર ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, આજથી લાગુ થયા નવા ટેરીફ પ્લાન

1/6
999 વાળા આ પ્લાન હેઠળ અત્યાર સુધી 4G સ્પીડથી 90 GB ડેટા મળતો હતો. પરંતુ હવે 3 મહિના માટે હાઈ સ્પીડ પર 60 GB ડેટા જ મળશે.

2/6
 કંપનીએ 509 રૂપિયાની સ્કિમ હેઠળ પણ બેનિફિટમાં ઘટાડો કરી દીધો છે. જેમાં ગ્રાહકોને પ્રતિદિવસ 2GB ડેટા મળે છે. કંપનીએ તેની વેલિડિટી 56 દિવસ સુધી ઘટાડીને 49 દિવસ કરી દીધી છે. એટલે કે 4G સ્પીડથી અત્યારે 98GB ડેટા જ ગ્રાહકોને મળશે, જોકે પહેલા 112 GB હતું. આ પ્લાન હેઠળ પ્રતિ GB ડેટાની કિંમત 5.2 રૂપિયા હશે.

3/6
 જોકે 149 રૂપિયાનો પ્લાન લેવા વાળા ગ્રાહકોને બમણો ફાયદો થયો છે. 28 દિવસ માટે હવે તેમને 4G સ્પીડથી 4GB ડેટા મળશે. અત્યાર સુધી આ પ્લાન 2GB ડેટા જ મળતું હતું. નાના અને શોર્ટ ટર્મ પ્લાન્સની કિંમતોમાં ભારે ઘટાડો કરી દેવાયો છે. સાથે જ વધુ ડેટા પણ મળશે.

4/6
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ દિવાળી ટાણે જ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. જિઓએ 3989 રૂપિયાવાળા ધન ધના ધન પ્લાનના ટેરીફ વધારીને હવે 459 રૂપિયા કર્યા છે. કંપનીની વેબસાઈટ અનુસાર આ પ્લાન આજથી એટલે કે 19 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. આમ હવે આ પ્લાન માટે કસ્ટમર્સને 15 ટકા વધારે કિંમત ચૂકવવી પડશે.

5/6
 જિયોએ એક અઠવાડિયા માટે 52 રૂપિયાનો અને બે અઠવાડિયા માટે 98 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને ફ્રી વૉઈસ કૉલિંગ, એસએમએસ, અનલિમિટેડ ડેટા(0.15 GB પ્રતિદિવસ) મળશે. જિયોના તમામ પ્લાન્સમાં અનલિમિટેડ વૉઈસ કૉલની સુવિધા મળતી રહેશે, રોમિંગમાં પણ.

6/6
 જિયોએ 1.999 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે જેની વેલિડિટી 6 મહિના હશે અને સ્પીડમાં ઘટાડો કર્યા વગર 125 GB ડેટા અપાશે. 4,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી હવે એક વર્ષની હશે, જો કે પહેલા 210 દિવસ હતી. જો કે હાલમાં 4G સ્પીડ પર 380ની જગ્યાએ 350 GB ડેટા જ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget