શોધખોળ કરો
શું બંધ થઈ જશે રિલાયન્સ Jio 4G ફ્રી ઇન્ટરનેટ અને વોઇસ કોલિંગ સેવાઃ ટ્રાઈના નિર્ણય પર નજર
1/4

હાલના નિયમો અંતર્ગત પ્રચાર માટે કોઈપણ પ્રકારની ઓફરનો ગાળો 90 દિવસના ગાળા સુધીનો હોઈ શકે છે. ટ્રાઈએ કંપની પાસે પોતાની ઓફરને 31 માર્ચ, 2017 સુધી વધારવા પર વધુ સ્પષ્ટતા માગી હતી. રિલાયન્સ જિયોનો પ્રચાર માટેનો 90 દિવસનો સમય 4 ડિસેમ્બરે સમાપ્ત થઈ ગયો છે.
2/4

કંપનીએ તેની ફરિયાદ ટ્રાઈથી લઈને ટીડીસેટમાં કરી હતી. હવે જ્યારે કંપનીએ ન્યૂ યર ઓફર આપી જેના કારણે ફરી કંપનીઓ નારાજ થઈ ગઈ અને ત્યાર બાદ ટ્રાઈના દરવાજા ખખડાવ્યા. ટ્રાઈએ નોટિસ મોકલીને રિલાયન્સ પાસે જવાબ માંગ્યો હતો. કંપનીઓની આ એક બીજા સાથેના કોલ્ડ વોરના કારણે કોલ ડ્રોપ તરીકે ગ્રાહકોને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
Published at : 31 Dec 2016 08:44 AM (IST)
View More























