શોધખોળ કરો

ડાઉનલોડ સ્પીડના મામલે રિલાયન્સ જિઓ બની નંબર-1 કંપની, એરટેલ બીજા ક્રમ પર

1/3
 આ દરમિયાન આઈડિયાના નેટવર્કની ડાઉનલોડ સ્પીડ 2.34 એમબીપીએસથી ઘટીને 5.9 એમબીપીએસ રહી. આ રીતે એરસેલની ડાઉનલોડ સ્પીડ 2.01 એમબીપીએસ રહી. સાર્વજનિક ક્ષેત્રની કંપની બીએસએનએલની ડાઉનલોડ સ્પીડ 1.99 એમબીપીએસ રહી.

2/3
રિલાયન્સ જિઓના નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ એક એપ્રિલના રોજ 18.48 એમબીપીએસની ઉચ્ચ સપાટી પર રહી જે એક મહિના પહેલા 16.48 એમબીપીએસ હતી. ટ્રાઈના આંકડા અનુસાર માર્ચમાં ભારતી એરટેલના નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ એક એમબીપીએસ ઘટીને 6.57 એમબીપીએસ રહી. આ દરમિયાન વોડાફોન ત્રીજી સૌથી ફાસ્ટ મોબાઇલ નેટવર્ક કંપની રહી જેના નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ 6.14 એમબીપીએસ રહી.

3/3
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈના હાલના અહેવાલ અનુસાર ડાઉનલોડ સ્પીડની દૃષ્ટિએ માર્ચ મહિનામાં રિલાયન્સ જિઓ ટોપ પર રહી. માર્ચ મહિનામાં રિલાયન્સ જિઓની ડાઉનલોડ સ્પીડ 18.48 એમબી પ્રતિ સેકન્ડ એમબપીસીએ રહી. આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?

SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો

Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

Embed widget