શોધખોળ કરો

જીયો હવે માત્ર 500 રૂપિયામાં 4G Volte સ્માર્ટફોન લોંચ કરશે, જાણો ક્યારે થઈ શકે છે ફોન લોંચ ?

1/5
રિલાયન્સ જીઓ પોતાના ગ્રાહકોને લોન્ચ સમયથી જ ઓછી કિંમતમાં ડેટા અને અનલિમિટેડ કોલ સર્વિસ પુરી પાડશે. ગ્રાહકોને સેવાનો લાભ લેવા માટે દર મહિને રિચાર્જ કરાવવું પડશે. આ વચ્ચે કંપનીએ એક નવી ઓફર રજૂ કરી છે. જેમાં ગ્રાહકોને 4જી ડેટાનો લાભ આપવામા આવશે પરંતુ આ પ્લાન ફક્ત જીઓફાઇ યુઝર્સ માટે જ છે.

2/5
રિલાયન્સના આ સ્માર્ટફોનનો ફાયદો ખૂબ સસ્તો ફિચર ફોન આપીને 2 જી સેવાનો લાભ લઇ રહેલા ગ્રાહકોને સીધો 4જી સર્વિસ આપવાનો છે. એક રિપોર્ટ પ્રમાણે, જીઓએ એવા લગભગ 2 કરોડ ફોનનો ઓર્ડર આપ્યો છે. જૂલાઇમાં આ ફોન મળશે. જીઓની નજર ભારતના કરોડો યુઝર્સ પર છે જે મોંઘા સ્માર્ટફોનને કારણે 2જી સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. જીઓના આ ફિચર ફોન આવવાથી સ્માર્ટફોન ખરીદનારા લોકોમાં ઘટાડો થવાની શક્યતા છે.

3/5
વધુમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, જીઓ ટૂંક સમયમાં પોતાના નવા પ્લાનની પણ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓની 11 એપ્રિલના રોજ ધના ધન ધન ઓફરની જાહેરાત કરી હતી જે આ મહિનાની અંતમાં પૂર્ણ થઇ રહી છે.

4/5
નવી દિલ્હીઃ નવ મહિના સુધી 4જી સર્વિસ મફતમાં પુરી પાડી રિલાયન્સ જીઓએ સમગ્ર ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. હવે રિલાયન્સ જીઓ ફક્ત 500 રૂપિયામાં 4G VoLTE ફિચર ફોન બહાર પાડશે. ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ આગામી મહિને 4જી સર્વિસ પુરી પાડનારા ફોનને લોન્ચ કરી શકે છે.

5/5
 HSBC ડિરેક્ટર અને ટેલિકોમ એનાલિસ્ટ રાજીવ શર્માને ટાંકતા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રિલાયન્સ જીઓ ફક્ત 500 રૂપિયામાં 4જી ફિચર ફોન બજારમાં મુકી શકે છે. આ ફોનને આગામી મહિને યોજાનારી રિલાયન્સ કંપનીની વાર્ષિક બેઠકમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget