શોધખોળ કરો

4G બાદ Reliance Jio શરૂ કરી શકે છે બ્રોડબેન્ડ સર્વિસ, વેબસાઈટ પર જોવા મળી ઝલક

1/4
 વિતેલા વર્ષે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ઘર માટે રિલાયન્સ જિઓ બ્રોડબેન્ડ ફાઈબર ટૂ ધ હોમનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જ્યારે, તે સમયે મુંબઈ અને પૂણેમાં ટેસ્ટિંગ પણ થઈ હતી. પરંતુ કંપનીએ આ સંબંધમાં શું પ્લાન છે, તેના પર જિઓની પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.

2/4
 જોકે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી. પરંતુ હોમ બ્રોડબેન્ડને જોતા એવું કહેવાય છે કે, ટૂંકમાં જ કંપની આ ક્ષેત્રમાં ઝંપલાવશે. જોકે વિતેલા કેટલાક મહિનાથી અનેક ઓનલાઈન ટેક મેગેઝીનમાં રિલાયન્સ જિઓની નવી પ્રોડક્ટને લઈને સમાચાર આવતા રહ્યા હતા. હોમ બ્રોડબેન્ડની સાથે જ લોકો જિઓની ડીટૂએચ સર્વિસની પણ રાહ જોઈ રહ્યા છે. પરંતુ કંપની તરફતી કોઈપણ નવી પ્રોડક્ટને લઈને સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી.

3/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ની સમર સરપ્રાઈઝ ઓફર ખત્મ થવાથી જે લોકો નિરાશ થયા છે તેમના માટે ખાસ સમાચાર છે. કંપની ટૂંકમાં જ પોતાની બ્રોડબેન્ડ સેવાની શરૂઆત કરી શકે છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઈટ જિઓ ડોટ કોમ પર અન્ય પ્રોડક્ટ જેમ કે વાઈફાઈ હોટસ્ટોપ, જિઓ લિંક, જિઓ એપ્સની સાથે જ હોમ બ્રોડબેન્ડને પણ ડિસ્પ્લે કરી છે.

4/4
 કંપનીએ વેબસાઈટ જિઓ ડોટ કોમના ક્વિક રિચાર્જ સેક્શનમાં આવેલ પ્રોડક્ટ મોબાઈલ અને જિઓફાઈ ઉપરાંત અનેક નવી પ્રોડક્ટ જોવા મળી છે. તેમાં વાઈફાઈ હોટસ્ટોપ, હોમ બ્રોડબેન્ડ, જિઓ લિંક અને જિઓ એપ્સની રિચાર્જ લિંક પણ આપવામાં આવી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે જિઓ લિંક કઈ સર્વિસ છે, અને ક્યારે લોન્ચ થશે. કહેવાય છે કે, આ કંપનીની ડીટીએચ સર્વિસ હોઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિવાળી પર શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો 8 નવેમ્બરના રોજ કેટલા વાગ્યે હશે મુહૂર્ત ટ્રેડિંગ?

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ

ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

Embed widget