શોધખોળ કરો

રિલાયન્સ Jioની ફરી ધમાકેદાર ઓફર, 150 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે વર્ષભર ફ્રી ઇન્ટરનેટ

1/5
જિઓફાઈની સાથે મળતી સૌથી શરૂઆતની ઓફર 149 રૂપિયાની છે. તે અંતર્ગત ગ્રાહકોનો દર મહિને 2 જીબી ડેટા મળશે. ગ્રાહકોને 12 રિચાર્જ સાઈકલ માટે કંપનીની તમામ સેવાઓ ફ્રીમાં મળશે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહક 149 રૂપિયામાં વર્ષભર કુલ 24 જીબી ડેટા મેળવી શકશે. જ્યારે હાલના જિઓ ગ્રાહકોને 149 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેટા મળી રહ્યો છે.

2/5
નવી દિલ્હીઃ 4જી ઇન્ટનરેટની દુનિયામાં રિલાયન્સ જિઓએ વધુ એક ધમાકો કર્યો છે. કંપની એક સિંગલ રિચાર્જ પર વર્ષભર ફ્રી સર્વિસ ઓફર કરી રહી છે. જોકે આ ઓફર સ્માર્ટફોન યૂઝર્સ માટે નથી પરંતુ કંપનીના વાઈફાઈ ડિવાઈસ જિઓફાઈની સાથે મળી રહી છે. મુંબઈના એક જાણીતા મોબાઈલ સ્ટોર મહેશ ટેલિકોમને ટ્વિટર હેન્ડલ દ્વારા જિઓ ફાઈની આ ઓફર વિશે જાણકારી આપી છે. તે અનુસાર 1999 રૂપિયાની કિંમતના જિઓફાઈ રાઉટર ખરીદવા પર ગ્રાહકોને ચાર રિચાર્જ વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહકનો 224 જીબી સુધી 4જી ડેટા મળી રહ્યો છે.

3/5
ચોથું પેક 999 રૂપિયાનું છે. તેમાં તમને 56 દિવસના ઉપયોગ કરવા પર 120 જીબી ડેટા મળશે. સામાન્ય લોકોને આ પેક આટલો જ ડેટા મળશે છે પરંતુ પેકની વેલિડિટી 120 દિવસની છે. આ ઓફર માત્ર પ્રીપેડ સિમ સાથે જ ઉપલબ્ધ છે.

4/5
બીજી ઓફર 309 રૂપિયાના રિચાર્જની છે. તેમાં ગ્રાહકોને 6 રીચાર્જ સાઈકલ માટે દરરોજ 1 જીબી ડેટા મળશે. તેમાં એક રિચાર્જ સાઈકલ 28 દિવસની છે, એટલે કે 6 રિચાર્જ સાઈકલમાં કુલ 168 જીબી ડેટા મળશે.

5/5
ત્રીજી ઓફર 509 રૂપિયાના રિચાર્જ પેકની છે. તેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ ઓફરમાં ગ્રાહક 28 દિવસની સાઈકલ પ્રમાણે 4 રિચાર્જ સાઈકલનો લાભ લઈ શકે છે જેમાં કુલ 224 જીબી ડેટા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી

સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Embed widget