શોધખોળ કરો

આ રીચાર્જ પર રિલાયન્સ જિઓ આપી રહી છે 810GB 4G ડેટા, જાણો શું છે પ્લાન

1/5
 આ રીચાર્જની સાથે તમને અનલિમિટેડ વોયસ કોલ (તમામ નેટવર્ક પર, અનલિમિટેડ એસટીડી કોલ, ફ્રી નેશનલ રોમિંગ, અનલિમિટેડ એસએમએસ (દરરોજ વધુમાં વધુ 100) અને જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

2/5
9,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 420 દિવસ છે. તેમાંયૂઝરને 810GB ડેટા આપવામાં આવી રહ્યો છે. વેલિડિટી ખત્મ થયા બાદ આ જ પેકમાં રીચાર્જ કરાવવા પર 360 દિવસની વેલિડિટી સાથે 750GB 4G ડેટા મળશે.

3/5
નવી દિલ્હીઃ જિઓ ધન ધના ધન ઓફર બાદ હવે જિઓની સર્વિસ ફ્રી નથી રહી. જિઓ પોતાના એવા ગ્રાહકોને ઓછી કિંમત પર રીચાર્જની સુવિધા આપી રહી છે જેમણે પ્રાઈમ મેમ્બરશિપ લઈ લીધી છે. હવે રિલાયન્સ જિઓની વેબસાઈટ પર તમામ પ્લાન અપડેટ કરવામાં આવ્યા છે.

4/5
 કંપનીએ અનેક નવા પ્રી-પેઈડ અને પોસ્ટ પેઈડ પ્લાન વિશે જાણકારી આપી છે. આવા જ એક રીચાર્જ પર જિઓના પ્રી-પેઈડ યૂઝર્સને કંપની 420 દિવસ માટે 810GB ડેટા આપીરહી છે.

5/5
4,999 રૂપિયાવાળા પેકની વેલિડિટી 240 દિવસની છે. આ દરમિયાન યૂઝર્સને 410GB 4G ડેટા યૂઝર્સને મળશે. પેકની વેલિડીટી ખત્મ થયા બાદ આ જ પેકમાં રીચાર્જ કરાવવા પર ગ્રાહકને 180 દિવસની વેલિડીટી સાથે 350GB ડેટા મળશે. આ પ્લાન્સમાં ડેટા કન્ઝ્યૂમ કરવા માટે દૈનિક કોઈ મર્યાદ નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

Embed widget