શોધખોળ કરો

Jio પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

1/5
 રિલાયન્સ જિઓએ વિતેલા મહિને જ 10 કરોડ ગ્રાહકોની સંખ્યા પાર કરી હતી, જેની જાણકારી કંપનીએ એક ઈવેન્ટ દરમિયાન આપી હતી. સાથે જ જિઓ પ્રાઈમ મેમ્બરશિપવાળા પ્લાનની પણ જાહેરાત આ જ ઇવેન્ટમાં કરવામાં આવી હતી.

2/5
 ટેલિએનાલિસિસના અહેવાલમાં રિલાયન્સ જિઓના એક સૂત્રને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે, કંપનીના પ્રાઈમ મેમ્બરશિપ માટે રજિસ્ટ્રેશનનો ગાળો 30 એપ્રિલ સુધી આગળ વધારવામાં આવી શકે છે. સૂત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલમાં આ વિશે કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. જિઓ અનુસાર તેને પ્રાઈમ મેમ્બરશિપ માટે 50 ટકા જ રજિસ્ટ્રેશન મળ્યા છે. જોકે અત્યાર સુધી કેટલા લોકોએ જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લીધી છે તેની જાણકારી મળી નથી.

3/5
 અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જિઓને અંદાજ હતો કે તેને 31 માર્ચ સુધી અંદાજે 2.2થી 2.7 કરોડની સંખ્યામાં જિઓ પ્રાઈમ મેમ્બર્સ મળશે પરંતુ એવું ન થવાને કારણે કંપની આ સમયગાળાને આગળ વધારવા વિશે વિચારી શકે છે.

4/5
 ટેલિકોમ ઉદ્યોગ પર નજર રાખતા ટેલિએનાલિસિસના એક અહેવાલ અનુસાર, રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ માટે ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે.

5/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા એક બાજુ 10 કરોડથી વધારે છે તો તેના પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, મુકેશ અંબાણી તેની તારીખ આગળ વધારી શકે છે. જિઓની ફ્રી સેવા 31 માર્ચના રોજ પૂરી થઈ રહી છે. તેને એક વર્ષ સુધી આગળ ચાલુ રાખવા માટે કંપનીએ પ્રાઈમ મેમ્બરશિપ લોન્ચ કરી હતી જેની સબ્સક્રિપ્શન ફી 99 રૂપિયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

ઓફર પર ઓફર: આ દિવાળીમાં મનભરીને કરો શોપિંગ, આ બેંકે કરી મોટી જાહેરાત

Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Embed widget