શોધખોળ કરો

તમે નોકરી શોધી રહ્યા છો? રિલાયન્સ JIO લાવ્યું છે ‘બમ્પર વેકેન્સી’, આજે જ કરો અરજી, જાણો વિગત

1/6
jio.com અને careers.jio.com પર જઈને તમે વિવિધ જગ્યાઓ માટેની નોકરી માટે એપ્લાય કરી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન વખતે તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો હોય છે. ફોર્મ ભર્યા બાદ તમારા મોબાઇલ પર એક મેસેજ આવશે જેના દ્વારા તમારે લોગ ઈન કરવાનું છે.

2/6
જોકે એવું પણ નથી કે રિલાયન્સ જિયો દ્વારા પહેલી વખત નોકરી ઓપન કરવામાં આવી હોય જોકે આ અગાઉ પણ જાહેરાત આવતી જ રહે છે.

3/6
જિયો લોન્ચિંગ સમયે રિલાયન્સ દ્વારા અંદાજે 1.20 લાખ લોકોને રોજગાર આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જિયોએ પોતાની વેબ સાઈટ પર ઘણી કેટેગરી માટે નોકરી ઓપન કરી છે.

4/6
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની રિલાયન્સ જિયો દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જાહેર કરાયેલ વિવિધ જગ્યાઓ પૈકીની જગ્યાએ તમે જો યોગ્ય હોવ તો તમે પણ અરજી કરી શકો છો.

5/6
આ માટે તમે જિયો.કોમ પર જઈને ઓન લાઈન અરજી કરી શકો છો. તમારી યોગ્યતા અને કંપનીના ધારા ધોરણ મુજબ તમને નોકરીની તક મળી શકે એમ છે. ઘણાં લોકો છે જે નોકરીની શોધમાં છે તે લોકો માટે ઉત્તમ તક છે.

6/6
નવી દિલ્હી: શું તમે યુવા છો અને નોકરીની શોધમાં છો? તમે અનુભવી હોવ કે ફ્રેશર કોઈ વાંધો નથી. રિલાયન્સ જિયો તમારા માટે નોકરીની વિશાળ તક લાવ્યું છે. જિયો દ્વારા હાલમાં વિવિધ જગ્યાઓ માટે નોકરીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget