શોધખોળ કરો

શું તમે જિઓનું 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું, તો તમને વધુ 28 દિવસ સુધી મળશે ફ્રી સુવિધાઓ

1/3
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ શરૂઆતથી જ પોતાના ગ્રાહકોને વધુમાં વધુ લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ જ પ્રયત્નના ભાગરૂપે હવે કંપનીએ નવું પગલું ભર્યું છે. જે ગ્રાહકોએ સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત પ્રાઈમ મેમ્બરશિપની સાથે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તે યૂઝર્સને કંપની હવે 28 દિવસ સુધીનું એક્સટેંશન આપી રહી છે. તેનો મતલબ એ થયો કે કંપનીએ એવા તમામ ગ્રાહકોના પ્લાનની વેલિડિટી 28 દિવસ વધારી દીધી છે. હવે આ આ ગાળો ખતમ થયા બાદ જ યૂઝર્સે નવું રિચાર્જ કરાવવાનું રહેશે.

2/3
તમને સમર સરપ્રાઈઝ ઓફરના પ્લાનમાં 28 દિવસનો વધારાનો લાભ મળ્યો છે કે નહીં તે જાણવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં માય જિઓ એપ ડાઉનલોડ કરવાની રહેશે. માય જિઓ એપ ખોલતા જ તમારી સામે એક ઇન્ફોર્મેશન આવશે, જેમાં સમર સરપ્રાઈઝ આગળ તેની પૂરી થવાની તારીખ લખેલ હશે.

3/3
જો તમે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તો રિલાયન્સ જિઓ પ્લાન અનુસાર તમને 84 દિવસની વેલિડિટી ઉપરાંત વધુ 28 દિવસની વેલિડિટી મળી રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો. આ પહેલા નંબર પર માય જિઓ એપમાં લખેલું આવતું હતું કે તમારી સમર સરપ્રાઈઝ ઓફર 20 જુલાઈ, 2017ના રોજ સવારે 8-20 પર ખતમ થઈ જશે. પરંતુ હવે લખેલ આવે છે કે સમર સરપ્રાઈઝ ઓફર 17 ઓગસ્ટ 2017ના રોજ ખતમ થશે. આ ઓફર એ તમામ યૂઝર્સને આપવામાં આવી રહી છે જેણે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો

Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. 12 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

Embed widget