શોધખોળ કરો

Jioનો Airtel પર મોટો આરોપ, કહ્યું 293 અને 449 રૂપિયાવાળા પ્લાનમાં કંપની ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે

1/5
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ (Reliance Jio) અને ભારતી એરટેલ (Bharti Airtel)ની વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો છે. રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે ભારતી એરટેલ ગેરમાર્ગે કરનારી ઓફર રજૂ કરીને દર નિર્ધારણ સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને એક જેવા પ્લાન લેનાર પોતાના જ ગ્રાહકોની વચ્ચે મનમાની રીતે ભેદભાવ કરી રહી છે.

2/5
 જિઓએ આરોપ લગાવ્યો છે કે, એરટેલની આ ઓફરોની જાહેરાત ભાવી ગ્રાહકોના મનમાં એવો વશ્વાસ વ્યક્ત કરીને આકર્ષિત કરવાનો પ્રયત્ન છે કે તેને 70 દિવસ સુધી દરરોજ 1 જીબી ડેટા મળસે. જિઓએ કહ્યું, પરંતુ જે ગ્રાહકો એરટેલના ડબલ માપદંડોને પૂરા ન કરે તેને માત્ર 50 એમી ડેટા જ મળસે અને ત્યાર બાદ તેને 4000 રૂપિયા પ્રતિ જીબીના દરે ચાર્જ વસૂલવામાં આવશે.

3/5
 જિઓએ કહ્યું કે, એક બાજુ એરટેલ 4જી હેન્ડસેટ અને 4જી સિમકાર્ડવાળા નવા ગ્રાહકોને જ 70 દિવસ માટે દરરોજ એક જીબી ડેટાનો લાભ આપી રહી છે, બીજી બાજુ તે અન્ય ગ્રાહકોને 35 દિવસ માટે માત્ર 50 એમબી ડેટા આપી રહી છે. આ રીતે તે પોતાના ગ્રાહકોની વચ્ચે જ ભેદભાવ કરી રહી છે. તેમનું કહેવું છે કે, એવામાં ટ્રાઈએ એરટેલ પર ટેલીકોમ દર આદેશ, 1999ના ઉલ્લંઘન કરવા પર દંડ લગાવવો જોઈએ.

4/5
મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિઓએ ટેલીકોમ નિયામક ટ્રાઈએ સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલ પર મોટો દંડ લગાવવાની માગ કરી છે. રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે, એરટેલના 293 અને 449 રૂપિયાના પ્લાન ગેરમાર્ગે દોરીને લોકોને આપવામાં આવી રહ્યા છે.

5/5
ભારતી એરટેલના પ્રવક્તાએ આ આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, નેટવર્ક ત્રુટિ સહિત પોતાની સમસ્યાઓ માટે અન્યને જવાબદાર ઠેરવવાની રિલાયન્સ જિઓના ષડયંત્રનો ભાગ છે. આનાથી મોટી સમસ્યા શું હોઈ શકે કે રિલાયન્સ જિઓ પહેલા ઘણાં મહીના સુધી ફ્રી સેવાઓ આપે છે અને તે અન્ય સંચાલકો પર આંગળી ઉઠાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો

દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક

Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Embed widget