શોધખોળ કરો

Jioનો Airtel પર ગંભીર આરોપ, કહ્યું-એરટેલનો અનલિમિટેડ પ્લાન ખોટો, TRAIમાં કરી ફરિયાદ

1/6
નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)ને મોકલેલ ફરિયાદમાં એરટેલ પર પ્રચાર યોજનાની જાહેરાતમાં ડેટાના મૂલ્યને લોકોને ભ્રમિત કરનારા જણાવતા તેના પર સૌથી વધારે દંડ લગાવવાની માગ કરી છે. તમને જણાવીએ કે રિલાયન્સ જિયોના લોન્ચિંગ બાદથી જ જિયો અને ભારતી એરટેલની વચ્ચે અનેક મુદ્દે વિવાદ થતા રહ્યા છે.

2/6
જિયોએ કહ્યું કે, આ તથ્ય એરટેલની જાહેરાતમાં દર્શાવવામાં આવ્યા નથી. એરટેલે પોતાની જાહેરાતમાં તેનો ઉલ્લેખ કર્યો નથી કે આ પ્રકારની શરતો પણ લાગુ છે. ઉપરાંત જિયોએ દાવો કર્યો છે કે, એરટેલે ખોટી રીતે 3 જીબી ફ્રી ડેટાની વાત કરી છે કારણ કે તેના માટે ગ્રાહકોએ 345 રૂપિયા ચૂકવવા પડશે.

3/6
જિયોનો એ પણ આરોપ છે કે, એરટેલે ગ્રાહકોને પેક અંર્ગત મળતા ડેટાને લઈને ગેરમાર્ગે દોર્યા છે જે ટ્રાયના નિયમોનું ઉલ્લંઘન છે. એરટેલે દાવો કર્યો છે કે 9000 રૂપિયામાં 12 મહિના સુધી 3જીબી ડેટા ફ્રી છે જ્યારે જિયોનો દાવો છે કે એરટેલે પોતાના પ્રાઈસ ઇન્ડેક્શન અનુસાર 28 દિવસ માટે 3જીબી ડેટાની કિંમત 450 રૂપિયા હશે. જિયોનો દાવો છે કે, આ રીતે કોઈપણ પેકની 12 મહિના માટે ઉપયોગ કરવા પર 5400 રૂપિયા થશે.

4/6
જિયોએ દાવો કર્યો છે કે, વાસ્તવમાં એરટેલની આ ઓફરમાં કોલ્સ અનલિમિટેડ નથી અને ટ્રાઈના આદેશ અનુસાર તેને અનલિમિટેડ કહેવું ખોટું છે. જિયો અનુસાર વાસ્તવમાં એરટેલે ફેર યૂસેસ પોલિસીને લાગુ કરી છે જે અંતર્ગત દરરોજ 300 મિનિટ અથવા દર સપ્તાહે 1200 મિનિટ (જે પહેલા થાય) તેટલા જ ફ્રી કોલની સુવિધા મળશે. ત્યાર બાદ તમામ કોલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ પ્રમાણે ચાર્જ કરવામાં આવશે.

5/6
19 જાન્યુઆરીનારોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરોડી ઓફ ઇન્ડિયા (TRAI)ને કરવામાં આવેલ ફરિયાદમાં જિયોએ આરોપ લગાવ્યો છે કે, એરટેલે હાલમાં જ લોન્ચ કરેલ ટેરિફ પ્લાન્સમાં નિયમો અને શરતોની સંપૂર્ણ જાણકારી આપી નથી. ફરિયાદ અનુસાર જે દાવો કરવામાં આવ્યો છે તેનાથી ઉંધુ એરટેલના પ્લાન્સ વાસ્તવમાં ન તો અનલિમિટેડ વોયસ કોલ આપે છે અને ન તો ફ્રી ડેટા આપે છે.

6/6
4 જાન્યુઆરીના રોજ ભારતી એરટેલે જાહેરાત કરી હતી કે એરટેલ 4જીમાં સ્વિચ થનાર ગ્રાહકોને 9000 રૂપિયામાં 12 મહિના માટે ફ્રી ડેટા ઉપલબ્ધ કરાવશે. કંપનીએ કહ્યું હતું કે, પ્રીપેડ ગ્રાહકો હાલના પેકનીસાથે 345 રૂપિયાનો સ્પેશિયલ ટેરિફ વાઉચર એન ઓન કરીને આ ઓફરનો લાભ લઈ શકે છે. તેમાં ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સની સાથે સાથે 3જીબી પ્રી ડેટા મળશે. કંપનીએ માત્ર એક શરતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓફર 4જી હેન્ડસેટવાળા નવા ગ્રાહકોને મળશે અને એરટેલના જૂના ગ્રાહકો જે 4જી ડિવાઈસમાં સ્વિચ થઈ રહ્યા છે તેને મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ

Share Market Today: IT શેરોમાં જોરદાર ખરીદી, સેન્સેક્સ 653 પૉઇન્ટ અને નિફ્ટી 161 પૉઇન્ટ અપ સાથે ખુલ્યુ માર્કેટ

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!

Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

Embed widget