શોધખોળ કરો

જિઓ યૂઝર્સ 31 માર્ચ બાદ પણ ફ્રીમાં લઈ શકશે આ સર્વિસનો લાભ, જાણો કેવી રીતે

1/4
 તેને એક્ટિવેટ કરવા માટે તમારે Jio4GVoice એપર ડાઉનલોડ કરવી પડશે. મેસેજ ઓપ્શનમાં જઈને JT લખીને જિઓ સિમ પરથી 56789 પર મેસેજ મોકલવાનો રહેશે.

2/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની હેપ્પી ન્યૂ યર ઓફર 31 માર્ચના રોજ ખત્મ થઈ રહી છે. તે પહેલા તમારે 99 રૂપિયાવાળી જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લેવાની રહેશે, નહીં તો સર્વિસ બંધ થઈ જશે. એટલું જ નહીં 1 એપ્રિલથી તમારે ટોપ અપ માટે રૂપિયા આપવા પડશે. અમે તમને જિઓની એવી સર્વિસ વિશે જણાવી રહ્યા છીએ જેનો લાભ તમે 31 માર્ચ બાદ પણ ફ્રીમાં લઈ શકશો.

3/4
 જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લીધા બાદ તમારે ટેરિફ પ્રમામે ડેટા માટે રૂપિયા ખર્ચ કરવા પડશે. જોકે ત્યાર બાદ વોઇસ કોલિંગ, એસએમએસ અને રોમિંગ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. પરંતુ જિઓની એક એવી સર્વિસ પણ છે જે કોઈપણ પ્લાન વગર પણ એક્ટિવ રહશે અને તે છે કોલર ટ્યૂન. કોલર ટ્યૂન જિઓની એવી સર્વિસ છે જે 1 એપ્રિલ બાદ પણ ફ્રી રહેશે.

4/4
 ટેલીકોમ કંપનીઓ કોલર ટ્યૂનને લઈને સર્વિસ અને સોંગ બન્ને માટે અલગ અલગ ચાર્જ લે છે. એવામાં જો કોલર ટ્યૂન લગાવવી પસંદ હોય અને તમારી પાસે જિઓનું સિમ છે તો કોલર ટ્યૂન ફ્રીમાં એક્ટિવેટ કરી શકો છો. આ સર્વિસ સપ્ટેમ્બર મહિનાથી જ ફ્રી છે અને એપ્રિલ બાદ પણ તેના માટે કોઈ ચાર્જ આપવો નહીં પડે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

Embed widget