શોધખોળ કરો

JIOનુ મફત ઈન્ટરનેટ બંધ થતા નારાજ યુવક, PMOને અરજી કરી શુ કરી રજૂઆત

1/4
નવી દિલ્લી: ટેલીકૉમ રેગુલેટરી ઑથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) આદેશ બાદ રિલાયંસ જિયોએ પોતાની સમર સરપ્રાઈઝ ઓફરને પાછી લેવાની જાહેરાત કરવી પડી. ત્યારબાદ કેટલાક ગ્રાહકો નારાજ છે. એવા જ એક એક્ટિવિસ્ટ છે જેનું નામ અમિત ભવાની છે, તેમણે સસ્તી ઈનરનેટ સેવાની માંગ સાથે change.org માં અરજી દાખલ કરી છે.

2/4
અમિતનું માનવું છે કે ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઈલ વપરાશ કરતો દેશ છે અને તેના માટે સસ્તા ઈનટરનેટનું હોવું ખૂબ જ જરૂરી છે.

3/4
આ યુવકે TRAI, PMO કાર્યાલય, ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમને પત્ર લખીને અરજી કરી છે. અમિત ભવાનીએ અરજીમાં લખ્યું છે કે ટ્રાઈ જેમણે ગ્રાહકોના હિત માટે કામ કરવું જોઈએ આજે તેમણે મને નિરાશ કર્યો છે. આ પ્રકારની સ્કીમને સંરક્ષણ આપવાના બદલે , જે ભારતીયોને 5 રૂપિયા /GB ના દરથી ઈનટરનેટ ઉપલબ્ધ કરાવતું હતું, તે સમર સરપ્રાઈઝ ઓફરને બંધ કરાવી દિધી અને ગ્રાહકોને સસ્તા દરે મળતી સેવા હંમેશા માટે બંધ કરાવી દિધી.

4/4
અમિતે આ અરજીમાં ભારતના આમ આદમી માટે સસ્તી ઈનટરનેટ સેવાની માંગ કરી છે. આ અરજી ખૂબ જ ઓછા સમયમાં લોકોની વચ્ચે વાઈરલ થઈ છે અને તેને લોકોનું સર્મથન પણ મળવા લાગ્યું છે. અત્યાર સુધીમાં 84,308 લોકોનું સર્મથન મળી ગયું છે અને 1.50 લાખ લોકોનું સર્મથન મળવાની આશા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે

પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 

Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર

Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ

માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

Embed widget