શોધખોળ કરો
Reliance JioPhone: બસ એક મેસેજથી કરો જિઓ ફોન માટે રજિસ્ટ્રેશન
1/10

જે લોકો હાલમાં જિઓફોન માટે પ્રી બુકિંગ કરશે તેને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ફોન મળવાની શક્યતા છે. જોકે આ ફોનના કેટલા બુકિંગ થાય છે તેના આધારે ફોનની ઉપલબ્ધતામાં ફેરફાર થઈ શકે છે.
2/10

આ કોપી તમારા નજીકના ઓથોરાઈઝ્ડ રિટેલર અથવા જિઓ આઉટલેટ પર આપવાની રહેશે. ખાસ વાત એ છે કે એક આધાર નંબર પર એક જ જિઓ ફોન બુક કરાવી શકાય છે.
Published at : 21 Aug 2017 08:16 AM (IST)
View More























