શોધખોળ કરો

Renault Kwidને ભારતમાં બે વર્ષ પૂરા, લોન્ચ કરી સ્પેશિયલ એનિવર્સિરી એડિશન

1/4
 Kwid 02 Anniversary Editionના એન્જિનમાં રેગ્યુલર મોડલની સામે એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બે એન્જિન વેરિઅન્ટ્સ, 800 સીસી અને 1000 સીસીમાં અવેલેબલ છે. બાકી અન્ય ફીચર્સ પણ લગભગ સરખા જ છે. રેનોએ ક્વિડનાં ભારતમાં 1.75 લાખથી વધારે મોડલ વેચ્યા છે.

2/4
 ભારતમાં રેનો ક્વિડની બીજી એનિવર્સિરી પર કંપનીએ સ્પેશિયલ લોન્ચ કરવામાં આવેલ એડિશન મોડલની એક્સ શોરૂમ કિંમત 3.43 લાખ રૂપિયા રાખી છે. આ શરૂઆતની કિંમત છે. કારના ઇન્ટીરિયરમાં પણ કેટલાક અપડેટ કરવામાં આવ્યા છે. તેમાં સીટો પર ‘02’ લોગો આપવામાં આવ્યો છે. ફ્લોર મેટ્સ અને સ્ટીયરિંગ વીલ પર પણ ‘02’ જોઈ શકાય છે. એસી વેન્ટ્સને કલરફુલ રાખવામાં આવ્યા છે.

3/4
 તેમાં 7 ઇંચ ટચસ્ક્રીન મીડિયા એનએનવી સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વન ટચ લેન ચેન્જ ઇન્ડિકેટર અને રેડિયો સ્પીડ ડિપેન્ડેન્ટ વોલ્યૂમ કન્ટ્રોલ આપવામાં આવ્યો છે. તેના એક્સટીરિયર લુકમં લાલ અને સફેદ કલર કોમ્બિનેશનથી નવો લુક આપવામાં આવ્યો છે. નવા સ્પોર્ટલાઈન ગ્રાફિક્સ છે, જે 02 લોગો અને હુડ પર એંગુલર શેપમાં ક્વિટને 02 લોગો સાથે આવે છે.

4/4
નવી દિલ્હીઃ ફ્રેન્ચ કારમેકર, રેનોએ શુક્રવારે ભારતમાં ક્વિટ 02 એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. આ સ્પોર્ટી એડિશન યૂનીક ડિઝાઈન એલિમેન્ટ્સથી સજ્જ છે. આ નવી કાર ક્વિડના બે સૌથી વધારે વેચાતા કલર, લાલ અને સફેદમાં બજારમાં ઉતારવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ

સોના-ચાંદીના ભાવમાં ભડકો! સોનું ₹2,440 મોંઘુ થયું, ચાંદીમાં જંગી ઉછાળો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

444-દિવસની સ્પેશિયલ બેંક FD: SBI, PNB કે BoB? જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ!

8th Pay Commission HRA: 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરથી કેટલું વધશે HRA? સમજો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget