શોધખોળ કરો

Renaultએ લોન્ચ કર્યું હેચબેક Kwidનું નવું વેરિઅન્ટ, કિંમત 3.54 લાખ રૂપિયા

1/4
નવી દિલ્હીઃ ઓટો કંપની Renault Indiaએ ગુરુવારે હેચબેક Kwidનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની કિંમત 3.54 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે. નવા વેરિઅન્ટ Kwid RXL 1.0L SCe(સ્માર્ટ કન્ટ્રોલ એફીશિઅન્સી) બન્ને મેન્યુઅલ અને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (એએમટી)ની સાથે આવશે.

2/4
કંપનીનો ટાર્ગેટ ટિયર 2થી ટિયર 4 સુધી બજારમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવવાનો છે. Kwid RXL 1.0L SCe વેરિઅન્ટ (મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં)નીકિંમત 0.8 લીટર વેરિઅન્ટની તુલનામાં 22,000 રૂપિયા મોંઘી છે જ્યારે તેના ઓટોમેટિક વર્ઝન 1.0 લીટર મેન્યુઅલ ટ્રાન્સમિશન વર્ઝનની તુલનામાં 30,000 રૂપિયા મોંઘી છે.

3/4
તેમણે કહ્યું કે, પાવરફુલ Kwid RXT અને RXT (O) 1.0L SCe તથા Kwid RXT (O) AMTને મળેલ જોરદાર પ્રતિસાદથી કંપનીને વિશ્વાસ છે કે, બજારમાં આ વર્ઝન માટે આગળ ઘણી સંભાવનાઓ છે. Kwid RXL 1.0 SCe લોન્ચ કરવાની સાથે જ અમારો ટાર્ગેટ 1.0 લીટરવાળી કારને વધારે ગ્રાહક સુધી પહોંચાડવાનો છે.

4/4
મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 3.54 લાખ રૂપિયા છે, જ્યારે એએમટી વેરિઅન્ટની કિંમત 3.84 લાખ (એક્સ-સોરૂમ દિલ્હી) રૂપિયા છે. Renault India ઓપરેશન કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સુમિત સ્વાહનને કહ્યું કે, ક્વિડે એ સિદ્ધ કર્યું છે કે, તે ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ થયેલ સૌથી સફળ કાર છે, અને તે સદદ કોમ્પેક્ટ હેચબેક સેગમેન્ટમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget