શોધખોળ કરો

બાઈકર્સ માટે Good News: રોયલ એનફિલ્ડ લાવી શકે છે ઈ-બુલેટ

1/3
 રોયલ એનફિલ્ડ સતત નવી પ્રોડક્ટ લૉંચ કરવા પર ફોકસ કરી રહી છે. આ સિવાય કંપની ત્રણ નવા પ્લેટફોર્મ પર કાર્યરત છે, જે નવા મોડલ્સના પ્લેટફોર્મને રિપ્લેસ કરશે. રોયલ એનફિલ્ડે હાલમાં જ નવા બે બાઈક, થંડરબર્ડ 350 X અને થંડરબર્ડ 500Xને લૉંચ કર્યા છે.

2/3
નવી દિલ્હીઃ યુવાઓની મનપસંદ બાઈક રોયલ એનફીલ્ડ ભારતમાં ધૂમ મચાવી રહી છે. હાલમાં તમામ કંપનીઓ ઇલેક્ટ્રિક મોડલ બનાવવા પર ભાર મૂકી રહી છે. જ્યારે રોયલ એનફીલ્ડ પણ ભારતમાં ઇલેક્ટ્રિક બાઈક્સ લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર રોયલ એનફિલ્ડ ભવિષ્યમાં ઈલેક્ટ્રોનીક બુલેટ લાવશે. જો કે બજારમાં ઈ-બુલેટ ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

3/3
 અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, રોયલ એનફિલ્ડના પ્રેસિડેંટ રુદ્રતેજ સિંહે પણ ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર આવવા અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે તેઓ ઘણાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમાંનો એક ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો પણ છે. આ પ્રોજેક્ટ પર કંપનીના ઘણા લોકો મહેનત કરી રહ્યા છે. થોડા સમય બાદ આ અંગે જાહેરાત કરાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો

સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Embed widget