શોધખોળ કરો

મહાસેલમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલે 9,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું: અહેવાલ

1/4
 પેટીએમ મોલે પણ ચાર દિવસમાં મહાબચતમાં દિગ્ગજ કંપનીઓ સાથે સ્પર્ધા કરી છે. તેણે કહ્યુ છે કે તેનુ વેચાણ ગયા વખત કરતા ૧ર ગણુ વધ્યુ છે. ઇલેકટ્રોનીકસ, સ્માર્ટ ફોન પર સૌથી વધુ ભારણ રહ્યુ. ફ્લિપકાર્ટે પહેલા ર૦ કલાકમાં ૧૩ લાખ સ્માર્ટ ફોન વેચ્યાનો દાવો કર્યો છે. તેણે ગયા વર્ષે ૧પ કરોડ પ૦ લાખ પ્રોડકટ વેચી હતી. એમેઝોને સ્માર્ટ ફોનના વેચાણથી બે ગણી કમાણી કરી હોવાનુ કહેવાય છે. વોશીંગ મશીન-ટીવીથી તેની કમાણી ૩.૭ ગણી વધી છે. કંપનીએ ર૦૧૬માં ૧.પ કરોડ પ્રોડકટ વેચી હતી.

2/4
બજાર વિશ્લેષકોનું કહેવુ છે કે, ઇ-કોમર્સ કંપનીઓના વધતા સેલથી રિટેઇલ ઓનલાઇન બજારને મોટુ પ્રોત્સાહન મળશે કે જે છેલ્લા કેટલાક સમયથી સ્થિર થઈ ગયું હતું. રેડશીયરનો દાવો છે કે પાંચ દિવસમાં ઇ-કોમર્સ વેપારમાં એકલા પ૮ ટકા ફ્લિપકાર્ટના ખાતામાં ગયા છે. જો કે તેણે કુલ વેપાર કે કુલ ઉત્પાદકના વેચાણના આંકડા જાહેર કર્યા નથી. એમેઝોનનો હિસ્સો ર૬ ટકા રહ્યો છે. જયારે બાકીની કંપનીઓનો વેપાર ૧૬ ટકા રહ્યો છે.

3/4
 ગયા વર્ષે દિવાળી અને દશેરા પહેલાના પાંચ દિવસના મહાસેલમાં કંપનીઓએ લગભગ ૬૦૦૦ કરોડનો બીઝનેસ કર્યો હતો. રેડશીયરના પ્રારંભિક રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટનો કુલ બીઝનેસ એમેઝોન કરતાં બમણો હોઇ શકે છે.

4/4
નવી દિલ્હીઃ 24 સપ્ટેમ્બરે ખતમ થયેલ ઈ-કોમર્સ કંપનીઓના મહાસેલમાં વિતેલા વર્ષની તુલનામાં 40 ટકા વધારે વેચાણ નોંધાયું છે. રિસર્ચ કંપની રેડસીર કન્સલન્ટિંગે એક અહેવાલ જારી કરી મહાસેલ દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓના સેલ વિશે જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે 24 સપ્ટેમ્બરે ખતમ થયેલ મહાસેલ સીઝન દરમિયાન દેશની ઈ-કોમર્સ કંપનીઓએ અંદાજે 9,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

Embed widget