શોધખોળ કરો

Samsungએ ભારતમા લોન્ચ કર્યું અંદાજે 25 લાખ રૂપિયાનું TV, પ્રી-બુકિંગ પર ફ્રી મળશે Galaxy S8+

1/3
Samsungએ નવાં QLED TVને ક્વાન્ટમ ડોટ ટેક્નોલોજી પર બનાવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, આ નેનો સાઈઝના પાર્ટિકલ છે જે પ્રકાશને રંગમાં ફેરવી નાંખે છે. નવી ડિસ્પ્લે ટેકનીક ઉપરાંત સેમસંગએ નવું નો ગેપ વોલ માઉન્ટિંગ સોલ્યૂશન પણ આપ્યું છે. સેમસંગે જાણકારી આપી છે કે નવા QLED TVમાં નવા સ્માર્ટ ટીવી ઇન્ટરફેસ પણ હશે. ઉપરાંત વોયસ કન્ટ્રોલ, સેમસંગ સ્માર્ટ વ્યૂ એપ માટે સપોર્ટ, સેમસંગ ટીવી પ્લસ સર્વિસીસ અને શજામ મ્યૂઝિક સર્વિસ પણ મળશે.

2/3
નવી દિલ્હીઃ Samsung Indiaએ ભારતમાં ક્વાન્ટમ ડોટ ટેક્નોલોજી પર આધારિત LED TV લોન્ચ કર્યું છે. થોડા દિવસ પહેલા જ આ LED TV સેટ્સને પેરિસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં સેમસંગે તેના 5 મોડલ લોન્ચ કર્યા છે. તેમાં Q7, Q7F, Q8, Q8C અને Q9 સામેલ છે. તેની કિંમત 3,14,900 રૂપિયાથી શરૂ થાય છે અને સૌથી મોંઘું ટીવી 25 લાખ રૂપિયાનું છે. આ પાંચેય ટીવીનું વેચાણ ચાલુ મહિનેથી શરૂ થઈ જશે.

3/3
દક્ષિણ કોરિયાઈ ઇલેક્ટ્રોનિક્સ કંપની Samsungએ નવા QLED TVની સાથે મળનારી પ્રી-ઓર્ડર બુકિંગ ઓફર વિશે પણ જાણકારી આપી છે. જો ગ્રાહક કોઈપણ QLED TVનું બુકિંગ 2મેથી લઈને 21 મેની વચ્ચે કરાવે છે તો તેને કંપની તરફતી Samsung Galaxy S8+ સ્માર્ટપોન ફ્રી આપવામાં આવશે. ગિફ્ટમાં ફોનનો ગોલ્ડ કલર વેરિઅન્ટ પણ મળશે. સેમસંગ Q7, Q8, Q8C અને Q8 TV 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચની પેનલ સાઈઝમાં ઉપલબ્ધ હશે. જ્યારે Samsung Q7F 55 ઇંચ ઉપરાંત 65 ઇંચની પેનલમાં ઉપલબ્ધ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર

Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત

Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

Embed widget