શોધખોળ કરો

SBIના ગ્રાહકો 1 એપ્રિલ સુધીમાં આ કામ નહીં કરે તો અટકી શકે છે ટ્રાન્ઝેક્શન જાણો વિગત

1/4
આ બેન્કોમાં એસબીઆઈની 5 એસોસિએટસ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક સામેલ છે. આ 6 બેન્કોમાં એસબીઆઈનું મર્જર થઈ ચુકયું છે.

2/4
 મર્જર બાદ અગાઉની એસોસિએટસ બેન્કો અને ભારતીય મહિલા બેન્કની ચેક બુકસ 30 સપ્ટેમ્બર 2017એ ઈનવેલિડ થનાર હતી. જોકે દેશમાં સૌથી મોટી સરકારી લેન્ડરે તેની વેલિડિટી એકસટેન્ડ કરી દીધી હતી અને તેને 31 માર્ચ 2018 કરી હતી.

3/4
 એસબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે તેની 5 પૂર્વ એસોસિએટસ બેન્કો અને ભારતીય મહિલા બેન્કના ચેક 31 માર્ચ બાદ વેલિડ નહિ રહે. બેન્કે ગ્રાહકોને નવી ચેક બુક માટે એપ્લાઈ કરવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બરમાં આ બેન્કોનું એસબીઆઈમાં મર્જર થયું હતું.

4/4
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાચ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના જૂના ચેક 31 માર્ચ સુધી જ માન્ય રહેશે. ત્યાર બાદ 1 એપ્રિલથી જૂના ચેક માન્ય રહેશે નહીં. એસબીઆઈએ તેની જાહેરાત કરી છે અને બધા જ એવા ગ્રાહકોને નવી ચેકબુક ઈશ્યૂ કરાવવા માટે કહ્યું છે જે પહેલા આ છ બેંકના ગ્રાહક હતા. આવા ચેક બંધ કરવાની જાહેરાત પહેલા 1 જાન્યુઆરી 2018 કરી હતી જે આગળ વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. જો નવી ચેકબુક લેવામાં નહીં આવે તો તમારા ઘણાં ટ્રાન્ઝેકશન અટકી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

Embed widget