શોધખોળ કરો

SBIએ ફિક્સ ડિપોજિટના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો ક્યારથી લાગુ થશે નવો દર

1/4
એસબીઆઈએ આ પહેલા હોમ લોન અને કાર લોનના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, 1લી નવેમ્બરથી એસબીઆઈની હોમલોનના દર 8.30 ટકા અને કારલોનના દર ઘટીને 8.70 ટકા થઈ ગયા છે.

2/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેકં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હવે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે 1 નવેમ્બરથી દેશભરમાં 1 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. સામાન્ય નાગરિકોને બેંક તરફથી વધુમાં વધુ 6.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને વધુમાં વધુ 6.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

3/4
તેવી જ રીતે 46 દિવસથી લઈને 2 વર્ષ સુધીની એફડી પર સામાન્ય નાગરિકોને હવે 6.5ની જગ્યાએ 6.25 ટકા વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7 ટકાની જગ્યાએ 6.75 ટકા વ્યાજ મળશે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ પર જેટલું વ્યાજ આપે છે એટલું વ્યાજ તો કોટક મહિન્દ્રા બેંક માત્ર બચત ખાતા પર આપે છે.

4/4
બેંકે 1લી નવેમ્બરથી વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે, 7 દિવસથી 45 દિવસની એફડી પર હવે 5.5ની જગ્યાએ 5.25 ટકા વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ જ ગાળા માટે 6 ટકાની જગ્યાએ 5.75 ટકા વ્યાજ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

Embed widget