શોધખોળ કરો

SBIની ટર્મ ડિપોઝિટ પર મળશે ઓછું વ્યાજ, બેંકે FDના રેટમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો

1/3
 SBIએ ટૂંકાગાળની એફડીમાં 7 દિવસથી લઈને 2 વર્ષ સુધીના ગાળા માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવીએ કે, SBI 455 દિવસની ટર્મ ડિપોઝિટ પર સૌથી વધારે 6.9 ટકા વ્યાજ આપે છે. ઉપરાંત બેંકે MCLR આધારિત લોનના દરમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી.

2/3
નવા રેટ અનુસાર હવે બે વર્ષથી વધારે અનેત્રણ વર્ષથી ઓછા સમયની એફડી પર 6.75 ટકાની જગ્યાએ 6.25 ટકા વ્યાજ મળશે. આ જ સમયની એફડી માટે વરિષ્ટ નાગરિકોને હવે 7.25ની જગ્યાએ 6.75 ટકાવ્યાજ મળશે. જ્યારે 3 વર્ષથી 10 વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજમાં એસબીઆઈએ 0.25 ટકાનો ઘટાડો કરીને 6.5 ટકા કર્યા છે.

3/3
મુંબઈઃ દેશનીસૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ જુદી જુદી મેચ્યોરિટીવાળી ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. એક કરોડ રૂપિયાથી ઓછી રકમની ટૂંકાગાળાની અને લાંબાગાળાની એફડીના વ્યાજ દરમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 29 એપ્રિલથીલાગુ થઈ ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget