શોધખોળ કરો

આ સરકારી બેંકમાં 9000 પોસ્ટ માટે છે વેકેન્સી, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

1/5
નવી દિલ્હીઃ બેંકમાં નોકરી માટે તૈયારી કરનારાઓ માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લર્ક ગ્રેડની 9000થી વધારે વેકેન્સી નીકળી છે. નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી છે. એસબીઆઈએ ક્લર્ક ગ્રેડ માટે કુલ 9633 વેકેન્સી નીકળી છે.

2/5
 ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલુ હોવું જોઈએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. જે લોકો પહેલાથી SBIમાં ક્લેરિકલ અથવા ઓફિસર કૈડરમાં કામ કરી રહ્યા છે, તે અપ્લાય નહીં કરી શકે.

3/5
 મહત્તમ ઉંમર 28 વર્ષ અને લઘુત્તમ ઉંમર 20 વર્ષ હોવી જોઈએ. સરકારના નિયમો અનુસાર રિઝર્વેશન કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટ મળશે.

4/5
 આ લિંક પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન કરો. ત્યાર પછી એપ્લિકેશન ફીની ચુકવણી કરવી પડશે. https://bank.sbi.careers

5/5
 શિડ્યુલ અનુસાર, SBI ક્લર્ક પ્રીલિમિનરી પરીક્ષાનું આયોજન માર્ચ/એપ્રિલ 2018માં થશે અને મુખ્ય પરીક્ષાનું આયોજન 12 મે, 2018ના રોજ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget