શોધખોળ કરો

SBI ખાતાધારકોને દિવાળીની ભેટઃ મિનિમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ઘટાડો

1/5
આ ઉપરાંત બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ નહીં જાળવવા બદલ લાગતા ચાર્જીસમાં પણ 20-50 ટકાનો ઘટાડો કર્યો છે. અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારો માટેનો ચાર્જ હવે રૂપિયા 20થી રૂપિયા 40 તથા શહેરી અને મેટ્રો કેન્દ્રો માટેનો ચાર્જ રૂપિયા 30થી રૂપિયા 50 રહેશે તેમ બેન્કે જણાવ્યું છે.

2/5
મેટ્રોપોલિટન વિસ્તારોમાં મિનિમમ બેલેન્સની રકમ રૂપિયા 5,000 તથા શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારો માટે અનુક્રમે રૂપિયા 3,000 અને રૂપિયા 2,000ની રકમ નક્કી કરાઈ હતી. જ્યારે ગ્રામીણ શાખાઓમાં રૂપિયા 1,000નું મિનિમમ બેલેન્સ ફરજિયાત બનાવાયું હતું. ગયા સપ્તાહે નેશનલ બેન્કિંગ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રજનિશ કુમારે જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાતોની સમીક્ષા કરી રહી છે.

3/5
 આ ઉપરાંત બેન્કે પેન્શનર્સ, સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ તથા સગીર વયના ખાતેદારોને મિનિમમ બેલેન્સની જરૂરિયાતોનું પાલન કરવામાંથી મુક્તિ આપી છે. એપ્રિલમાં પાંચ વર્ષના ગાળા બાદ બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ તથા બેલેન્સ નહીં જાળવવા બદલ દંડની જોગવાઈ લાગુ કરી હતી.

4/5
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ માટેની મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ(એમએમબી)ની મર્યાદા અગાઉના રૂપિયા 5,000થી ઘટાડીને રૂપિયા 3,000 કરી છે. આ ઉપરાંત મિનિમમ બેલેન્સની મર્યાદાના ઉલ્લંઘન બદલ લાગતા દંડની રકમમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સુધારા ઓક્ટોબરથી લાગુ પડશે તેમ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે.

5/5
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દિવાળી પહેલા પોતાના ખાતાધારકોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ બચક ખાતામાં માસિક સરેરાશ બેલેન્સની મર્યાદમાં ઘટાડો કર્યો છે. હવે ખાતાધારકોએ પેનલ્ટીથી બચવા માટે પહેલાની જેમ ખાતામાં વધારે રૂપિયા રાખવા નહીં પડે. એટલું જ નહીં એસબીઆઈએ પેન્શનર્સ ખાતા, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખોલવામાં આવેલ ખાતા, અને સગીર વયના લોકના ખાતમાં માસિક સરેરાશ બેલેન્સના નિયમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget