શોધખોળ કરો

SBI ટૂંકમાં જ બ્લોક કરી શકે છે પોતાના જૂના ATM કાર્ડ, જારી કરવામાં આવશે EVM ચિપ આધારિત ડેબેટિ કાર્ડ

1/4
જૂના એટીએમ અને ડેબિટ કાર્ડના પાછળના ભાગમાં એક કાળી પટ્ટી જોવા મળે છે. આ જ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે જેમાં તમને ખાતાની સંપૂર્ણ જાણકારી નોંધાયેલ હોય છે. એટીએમમાં તેનેં સ્વાઈપ કર્યા બાદ પિન નંબર નાંખતા જ તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાય છે. ખરીદી સમયે આવા કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે. EVM ચિપવાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર એક નાની ચિપ લાગેલ હોય છે જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી હોય છે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે જેથી તેનો ડેટા કોઈ ચોરી ન કરી શકે.

2/4
SBIએ એક નિવેદનમાં કહ્યું કે, ગ્રાહકોએ પોતાના ડેબિટ કાર્ડ બદલાવ માટે બેંક આવવાનું રહેશે અથવા તે ઓનલાઈન બેન્કિંગ દ્વારા નવા ઈવીએમ કાર્ડ માટે અરજી કરી શકે છે. તમને જણાવીએ કે, વિતેલા વર્ષે જ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને આદેશ આપ્યો હતો કે તે મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડની જગ્યાએ સુરક્ષિત ઈવીએમ ચિપ આધારિત કાર્ડ જારી કરે. આ નિર્દેશ એટીએમ અને ડેબિટ કાર્ડના ક્લોનિંગ અને અન્ય પ્રકારની છેતરપીંડિ પર અંકુશ મેળવવામાં માટે આપવામાં આવ્યા હતા.

3/4
જોકે, એસબીઆઈ તરફથી એટીએમ કાર્ડ બ્લોક કરવાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશની સૌથી મોટી બેંકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બેંક જૂના મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ કાર્ડ બદલી રહી છે. તેના સ્થાને હવે નવા ઈવીએમ ચિપવાળા કાર્ડ જારી કરવામાં આવી રહ્યા છે. બેંકે પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ સંદર્ભમાં જાણકારી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

4/4
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બચત ખાતા પર વ્યાજ દર ઘટાડનારી પ્રથમ બંક હતી. હવે એસબીઆઈ ગ્રાહકોના ATM કાર્ડને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર એસબીઆઈ પોતાના જૂના ગ્રાહકોને એટીએમ કાર્ડ બદલી રહી ચે અને બદલામાં ઈવીએમ ચિપ આધારિત ડેબિટ કાર્ડ જારી કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, એસબીઆઈના જે ગ્રાહકો 30 સપ્ટેમ્બર 2017 પહેલા પોતાના એટીએમ કાર્ડ બદલાવશે નહીં તેના કાર્ડ બ્લોક કરી દેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Embed widget