શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે એરસેલ-મેક્સિસને સ્પેક્ટ્રમ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ, રદ્દ થઈ શકે છે 2જી લાઈસન્સ

1/5
તેના બદલામાં કૃષ્ણનની ગ્રુપ કંપનીએ મારનના ભાઈ કલાધિનિધિ મારનની કંપની સન ગ્રુપમાં અંદાજે 629 કરોડ રૂપિયાનું રોકામ કર્યું. એ પણ આરોપ છે કે, શિવાશંકરને પોતાનો હિસ્સો વેચ્યો કે તરત જ એરસેલને તમામ મંજૂરીઓ મળી ગઈ. પ્રશાંત ભૂષણની સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા જારી જાહેરહિતની અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અરજીમાં એરસેલને પોતાના સ્પેક્ટ્રમ વેચવાથી રોકવાની માગ કરવામાં આવી છે. એરસેલે 2016માં ભારતી એરટેલ અને રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની સાથે સ્પેક્ટ્રમ શેર કરવા માટે બે સમજૂતી કરી છે.

2/5
આ કેસ જ્યારે દયાનિધિમાર 2004થી 2007 દરમિયાન ટેલીકોમ પ્રધાન હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલ અનિયમિતતાના આરોપ સંબંધિત છે. મારન પર આરોપ છે કે, તેમણે એરસેલ લિમિટેડને જરૂરી મંજૂરી આપવા માટે જાણીજોઈને મોડુ કર્યું અને તેના પૂર્વ માલિક સી શિવાશંકરનને જબરદસ્તી પોતાની કંપની મલેશિયાની મેક્સિસ કોમ્યૂનિકેશનને વેચવા દબાણ કર્યું.

3/5
ચીફ જસ્ટીસ જેએસ કેહરેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે એરસેલને ફાળવવામાં આવેલ 2જી સ્પેક્ટ્રમ કોઈ અન્ય કંપનીને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ખંડપીઠમાં જસ્ટિસ એનવી રામના અને ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ છે. સપ્ટેમ્બર 2016માં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે મલેશિયાના નાગરિક કૃષ્ણનને એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ મામલે જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. હાલમાં ઇન્ટરપોલ કૃષ્ણનને સમન્સ જારી કરવાની પ્રક્રિયામાં છે.

4/5
મલેશિયાના મેક્સિસ ગ્રુપને એરસેલમાં 74 ટકા હિસ્સો છે અને તેને નવેમ્બર 2006માં 2જી સ્પેક્ટ્રમ લાઈસન્સ મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોતાના મૌખિક આદેશમાં કહ્યું કે, જો તે ભારત સાથે જોડાયેલ સંપત્તનો ઉપયોગ કરે છે તો તે દુનિયાના કોઈપણ છેડે હોય તો પણ તેને કોર્ટ સામે હાજર થવું પડશે.

5/5
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, જો મેક્સિસ ગ્રુપન માલિક અને મેનેજિંગ ડાયરેક્ટર ટી અનંત કૃષ્ણન અને તેના ડાયરેક્ટર રાલ્ફ માર્શલ કોર્ટ સામે હાજર નહીં થાય તો એરસેલને આપવામાં આવેલ 2જી લાયસન્સ રદ્દ કરવામાં આવશે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે મેક્સિસ ગ્રુપ દ્વારા કોઈ અન્ય કંપનીને પોતાનું 2જી લાયસન્સ ટ્રાન્સફર કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત

8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget