શોધખોળ કરો

ઈ-ટિકિટ પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહીં લે રેલવે

1/3
 ગત નાણાકીય વર્ષમાં આઈઆરસીટીસીને 1500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાંથી 540 કરોડ રૂપિયા ટિકિટ બુકિંગમાંથી આવ્યા હતા. 23 નવેમ્બર, 2016થી લઈને 28 જાન્યુઆરી, 2017 સુધી રેલવેએ સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્સના સ્વરૂપમાં ટિકિટ બુકિંગ પર મુસાફરો પાસેથી 184 કરોડ રૂપિયા લીધા નથી.

2/3
 આઈઆરસીટીસીની સાઈટ પર ટ્રેનોની ટિકિટ બુક કરાવવા પર સામાન્ય રીતે સર્વિસ ચાર્જ 20થી 40 રૂપિયા વચ્ચે લાગે છે. આઈઆરસીટીસીને આપવામાં આવેલા નિર્દેશમાં રેલવે બોર્ડે સુવિધાને આવતા વર્ષે માર્ચ સુધી વધારવા કહ્યું છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, આઈઆરસીટીસીની 33 ટકા રેવન્યુ ઓનલાઇન બુકિંગ્સ પર મળેલા સર્વિસ ચાર્જથી આવે છે.

3/3
નવી દિલ્હીઃ સરકારે રેલ પ્રવાસીઓ માટે મોટી રાહત આપતી જાહેરાત કરી છે. રેલવે પ્રવાસીઓએ હવે ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરાવવા પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહીં ચૂકવવો પડે. ઉલ્લેખનીય છે કે, સરકારે નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત બાદ ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ઈ-ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ ખતમ કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Rules By 1 October: ATM, LPG થી લઈને FD સુધી, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો 

Gold Silver: ચાંદીમાં 9000 રુપિયાનો કડાકો, સોનું પણ થયું સસ્તું, ચેક કરો લેટેસ્ટ કિંમત 

Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget