શોધખોળ કરો

જૂનમાં લેવામાં આવેલ સર્વિસનું બિલ જુલાઈમાં આવે તો આપવો પડશે GST, ગ્રાહકોને ગજવા પર પડશે અસર

1/4
માની લો કે તમારી બુલિંગ સાઈકલ 25 જૂનના રોજ પૂરી થઈ રહી છે અને ઇનવોઈસ 10 જુલાઈએ બને છે તો તમારે એડવાન્સમાં કોઈ પેમેન્ટ કરવાનું નરીં રહે, એવામાં જ્યારે ઇનવોઈસ જારી થાય છે તો તેના પર જીએસટી લાગશે કારણ કે કાયદા અનુસાર સેવા ઉપલબ્ધ કરાવવાની તારીખ જ ઇનવોઈસ જારી કરવાની તારીખ છે.

2/4
નવી દિલ્હીઃ ઉપભોક્તાઓએ જૂનમાં લીધેલ ક્રેડિટ કાર્ડ, ટોલીફોન અથવા અન્ય સર્વિસ માટે જુલાઈમાં કરવામાં આવનાર બિલ પેમેન્ટ પર જીએસટી આપવો પડશે. જો જુલાઈમાં આ સેવાઓનું બિલ બને અથવા પેમેન્ટ કરવામાં આવે તો જીએસટી લાગુ થશે. દેશમાં એક જુલાઈથી જીએસટી લાગુ થઈ ગયો છે અને મોટાભાગની સેવાઓ 18 ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે. જેના પર પહેલા 15 ટકાના દરે ટેક્સ લાગતો હતો.

3/4
જીએસટી લાગુ થયા બાદ સર્વિસ ટેક્સ, એક્સાઈઝ, વેટ અને એક ડઝન જેટલાથી વધારે સ્થાનીક ટેક્સ સમાપ્ત થઈ ગયા છે. તમામ વસ્તુઓ અને સેવાઓને જીએસટીના ચાર ટેક્સ સ્લેબ 5, 12, 18 અને 28 ટકામાં વિભાજિત કરવામાં આવ્યા છે. જોકે, એક સરકારી અધિકારીએ એ સ્પષ્ટ કર્યું છે કે, જીએસટી માત્ર એ બિલ પર લાગુ થશે, જે એક જુલાઈ અથવા ત્યાર બાદ જનરેટેડ થયા છે, ભલે એ સેવાનો ઉપભોગ 1લી જુલાઈ પહેલા કરવામાં આવ્યો છે.

4/4
 હાલના નિયમો અનુસાર, સર્વિસ ટેક્સ ઇનવોઈસ જારી કરવાની તારીખ અથવા પેમેન્ટ કરવાની તારીખ જે પહેલા હોય તેના પર લાગે છે. સેવા ઉપલબ્ધ કરાવ્યાના 30 દિવસની અંદર ઇનવોઇસ જારી કરવું જરૂરી છે. જ્યાં ઉપભોક્તાઓએ બિલની ચૂકવણી એડવાન્સમાં કરી દીધી હોય ત્યારે નિયમ અંતર્ગત પેમેન્ટના દિવસ પ્રમાણે ટેક્સ લાગશે. વસ્તુઓ માટે કાયદો કહે છે કે ઇનવોઇસ જારી થયાના દિવસને જ વસ્તુના વેચાણનો દિવસ ગણવામાં આવશે અને એ જ દિવસ પ્રમાણે ટેક્સ લેવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર

Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત

Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Embed widget