શોધખોળ કરો

મુંબઈમાં 24 કલાક કરી શકાશે શોપિંગ? રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યું નવું બિલ

1/3
 દુકાનો અને મોલ્સને ઈ-કોમર્સ કંપનીઓ તરફથી કારોબારમાં મળી રહેલ જોરદાર ટક્કરને ધ્યાનમાં રાખતા આ બિલ લાવવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ દુકાનો અને શોપિંગ મોલ્સ ઈ-કોમર્સ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે.

2/3
દુકાનો અને મોલ્સ અને ઈ-કોમર્સ કંપનીઓ તરફતી કારોબારમાં મળી રહેલ ટક્કરને ધ્યાનમાં રાખતા આ બિલને રજૂ કરવામાં આવી રહ્યું છે. બિલ પાસ થયા બાદ દુકાનો અને શોપિંગ મોલ્સ ઈ-કોમર્સ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે. આ બિલના વ્યાપમાં દુકાનો જ નહીં પરંતુ રેસિડેન્શિયલ હોટલ, રેસ્ટોરાં, થિએટર અને એવી જગ્યા જ્યાં લોકો ભેગા થાય છે તે તમામ સામેલ છે.

3/3
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કલાક શોપિંગ કરવાનો વિકલ્પ મળી શકે છે. રાજ્ય સરકારે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું છે જેમાં તમામ દુકાનોને સપ્તાહમાં સાતેય દિવસ અને દિવસમાં 24 કલાક ખુલી રાખવાનો અધિકાર આપવાની વાત કહેવામાં આવી છે. જો બિલ પાસ થઈ જાય તો મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં 24 કલાક શોપિંગનો રસ્તો ખુલી જશે. અત્યાર સુધી મુંબઈમાં દુકાનો રાત્રે 10 કલાક, વેપારી સંસ્થાઓ રાત્રે 9.30 કલાક અને રેસ્ટોરાં રાત્રે 12.30 કલાકે બંધ થઈ જાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

Embed widget