શોધખોળ કરો

સરકારના આ નિર્ણયથી મોંઘી થઈ જશે નાની કાર, જાણો કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે...

1/4
નવી દિલ્હીઃ વસ્તુ અને સેવા કર (GST) એક જુલાઈથી લાગુ થયા બાદ નાની અને મધ્યમ કારની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે. જીએસટીમાં ઓછામાં ઓછો 10 કેન્દ્રીય અને રાજ્યના કર બંધ થઈ જશે અને તેની જગ્યાએ એક જ કર લાગશે. જીએસટી વ્યવસ્થા અંતર્ગત જુદી જુદી વસ્તુઓ અને સેવાઓને પાંચ, 12, 18 અને 28 ટકાના ચાર દરમાંથી કોઈપણ એક રેટમાં રાખવામાં આવશે.

2/4
નાની કાર પર હાલમાં 12.5 ટકા સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઉપરાંત રાજ્યો દ્વારા 14.5-15 ટકા વેટ લાગુ થતો હોઈ કુલ 27-27.5 ટકા જેટલો કર લાગે છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર આ કેટેગરીની કાર માટેનો ટેક્સ સ્લેબ 28 ટકા જેટલો રહેશે, જેથી તેની કિંમતમાં આંશિક વધારો થશે.

3/4
 મધ્યમ કદની 1500 સીસી સુધીની કાર પર હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 24 ટકા સેન્ટ્રલ એક્સાઈઝ તથા રાજ્ય સરકારો દ્વારા 14.5 ટકા વેટ વસૂલવામાં આવે છે જેને કારણે કરનું કુલ ભારણ 38.5 ટકા જેટલું થાય છે. આથી આ કેટેગરીના વાહનોને 28 ટકાનો સર્વોચ્ચ કર દર લાગુ પડશે તથા રાજ્યોના વળતર માટેના સેસને પગલે કુલ કરનું ભારણ વર્તમાન સ્તર જેટલું થશે તેમ તેમણે જણાવ્યું હતું.

4/4
 એસયુવી તથા 1500 સીસીથી વધુની કાર પર હાલ 41.5 ટકાથી 44.5 ટકા (27 30 ટકા સેન્ટ્રલ એક્સાઈઝ તથા 14.5 ટકા વેટ) જેટલું કરનું ભારણ છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ કેટેગરીની કારને 28 ટકાના સ્લેબ અને 15 ટકાના મહત્તમ સેસ સ્લેબમાં મુકવામાં આવશે. જેને કારણે તેની પરનું કરનું કુલ ભારણ 43 ટકા જેટલું થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

Embed widget