શોધખોળ કરો

ટૂંકમાં જ રેલવે એપથી બુક થઈ શકશે ફ્લાઈટ ટિકિટ, આવી રહી છે નવી એપ

1/4
 એવામાં જરૂર હતી કે આ તમામ સેવાઓને એક જ જગ્યા પર લાવવામાં આવે. આ એપ દ્વારા ટ્રેન સંબંધિત સેવાઓ ઉપરાંત ટેક્સી, હોટલ અને એર ટિકિટ પણ બુક કરાવી શકાશે. ભારતીય રેલવેની આ ઇન્ટીગ્રેટેડ રેલવે મોબાઈલ એપના પ્રોજેક્ટની જાહેરાત રેલવે બજેટ 2016-17માં કરવામાં આવી હતી.

2/4
 અધિકારીએ કહ્યું કે, રેલવે યાત્રા દરમિયાન સ્વચ્છતા સહિત પ્રવાસીઓની જુદી જુદી જરૂરતોને પૂરી કરવા માટે હાલમાં રેલવે પાસે અનેક એપ છે પરંતુ તેમાં મોટાભાગની માત્ર એક જ સેવા ઉપલબ્ધ કરાવે છે. તેના માટે યૂઝર્સે દરેક સર્વિસ માટે એક એક એપને સર્ચ કરીને ડાઉનલોડ કરવાની હોય છે.

3/4
પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ એપ્લીકેશનનો વિકાસ રેલવેના સોફ્ટવેર એકમ CRIS કરી રહી છે. તેના પર સાત કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે.

4/4
નવી દિલ્હીઃ રેલવે આ સપ્તાહે નવી મોબાઈલ એપ્લીકેશન શરૂ કરશે જેમાંથી એર ટિકિટ પણ બુક કરાવી શકાશે. આ ઇન્ટીગ્રેટેડ મોબાઈલ એપ પ્રવાસીઓની અલગ અલગ જરૂરિયાત પૂરી કરશે. તેમાં કુલી, રિટાયરિંગ રૂમ, ફૂડ માટે ઓર્ડરની સાથે ટ્રેન ટિકિટની બુકિંગ સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget