શોધખોળ કરો

ઈ-વોલેટમાં કાલથી પૈસા હશે તો પણ નહીં થાય આ કામ, KYC અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ

1/4
RBIએ ઈ વોલેટ્સ યૂઝર્સને KYC અપડેટ માટે 31 ડિસેમ્બર 2017 સુધીનો સમય આપ્યો હતો. જેને વધારીને 28 ફેબ્રુઆરી સુધીનો કરી દેવામાં આવ્યો છે.

2/4
 RBIના ડે. ગવર્નર બી.પી. કાનૂનગોએ કહ્યું કે, ગાઇડલાઇન્સને ફોલો કરવા માટે પહેલા જ પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. જો પ્રી પેઇડ ઇંસ્ટ્રૂમેન્ટ્સ દ્વારા KYC અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો પણ કસ્ટમરને તેની જમા રહેલી રકમનું નુકસાન નહીં થાય.’ હાલ RBIની મંજૂરી સાથે દેશમાં 55 નોન બેંક પ્રી પેઇડ ઇંસ્ટ્રૂમેન્ટ્સ દેશમાં કામ કરી રહ્યા છે.

3/4
 RBIએ વધુમાં કહ્યું કે, યુઝર પોતાના આ પૈસાને બેંક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકશે. અલબત્ત જો યુઝર કોઈ બીજાના બેંક એકાઉન્ટ અથવા ઈ વોલેટમાં પૈસા ટ્રાન્સ્ફર કરવા માગતા હશે તો તેમને KYC ડિટેલ ભરવી પડશે. RBIના આ નિર્ણયથી PayTM, મોબિક્વિક, ઓલા મની અને એમેઝોન પે જેવા ઈ વોલેટ્સ પ્રભાવિત થશે.

4/4
નવી દિલ્હીઃ આરબીઆઈએ ગ્રાહકોને કોઈપણ કેવાઈસી વગર ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. ડિજિટલ વોલેટ પર કેવાઈસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. આ દરમિયાન RBIએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘અમે આ તારીખને આગળ વધારવા માગતા નથી.’ પરંતુ એટલી રાહત જરુર આપી હતી કે વોલેટમાં રહેલું હાલું બેલેન્સ જળવાઈ રહેશે અને યુઝર તેનો ઉપયોગ કરી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget