શોધખોળ કરો
ટેક્સ બચાવો હોય તો આજે જ જમા કરાવો આ દસ્તાવેજ
1/7

લોન ફ્રોમ હાઉસિંગ પ્રોપર્ટીઃ જે ઘર માટે તમે લોન લીધી છે, તેનું સર્ટિફિકેટ કોઈ નાણાંકીય સંસ્થા પાસેથી લઈ લેવું. તેમાં નાણાંકીય વર્ષ એપ્રિલ 2016-માર્ચ 2017ની વચ્ચે તમારા દ્વારા વ્યાજ ચૂકવણીની જાણકારી લખેલી હોવી જોઈએ.
2/7

મેડિક્લેમ પ્રીમિયમઃ તેના માટે તમારે તમારા મેડિકલ ઇન્શ્યોરન્સ એજન્ટ સાથે વાત કરી શકો છો અને તેનાથી સેક્શન 80ડી અંતર્ગત ટેક્સ પર્પઝનું સ્ટેટમેન્ટ માગી શકો છો. પરંતુ યાદ રહે કે પ્રીમિયમ માત્ર ચેક અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જ થયું હોવું જોઈએ.
Published at : 28 Dec 2016 11:14 AM (IST)
View More























