શોધખોળ કરો
સુઝુકીએ લોંચ કર્યું ક્રુઝર બાઈક, લૂક જોઈને થઈ જશો ફિદા, જાણો કિંમત અને ફિચર્સ
1/8

2/8

કંપનીનો દાવો છે કે, Suzuki Intruder 44 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપશે. બીજા ફિચર્સની વાત કરીએ તો તેમા Dual Exhaust આપવામાં આવ્યા છે અને તેમા ડિઝિટલ કંટ્રોલ પણ આપવામા આવ્યા છે. Suzuki Intruderમા 17 ઇન્ચનાં ત્રણ સ્પોક એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં 41mm નો ટેલિસ્કોપિક ફો્ર્ક છે રિયરમાં 7 સ્ટેપ મોનોશૉર્ક આપવામાં આવ્યા છે.
Published at : 18 Mar 2018 11:11 AM (IST)
View More























