શોધખોળ કરો

સુઝુકીએ જાપાનમાં લોન્ચ કરી ઇગ્નિસ જેવી માઈક્રો એસયૂવી XBee, આ શું છે ખાસ

1/5
ઇન્ટીરિયરની વાત કરીએ તો સુઝુકી એક્સબીની કેબિન લગભગ મારુતિ ઇગ્નિસ જેવી જ છે. તેમાં નવા થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, નવા ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એરક્રાફ્ટ સ્ટાઈલવાળા ક્લાઈમેટ કન્ટ્રોલ સહિત અનેક ફીચર આપવામાં આવ્યા છે. આ પહેલા ટોક્યો મોટર શોમાં સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટ પણ રજૂ કરવામાં આવી હતી. જોકે સૌથી પહેલા સ્વિફ્ટના ફેસલિફ્ટ વેરિઅન્ટને ભારતીય બજારમાં ઉતારવાની ધારણા છે. કહેવાય છે કે, નવા વર્ષની શરૂઆતમાં ઓટો એક્સ્પો દરમિયાન તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

2/5
સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 1.0 લિટરનો ટર્બો ઇન્ટરકૂલ્ડ પેટ્રોલ એન્જિન છે. તેમાં સ્પોર્ટ અને સ્નો મોડની સાથે ઓલ-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે. ગ્રિપ કન્ટ્રોલ અને હિલ ડિસન્ટ કન્ટ્રોલ પણ તેમાં આપવામાં આવ્યા છે. રસપ્રદ એ છે કે તેમાં સુઝુકીની માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે.

3/5
જોકે આ કાર કેયૂવી 100 અને ઇગ્નિસ જેવી દેખાય છે પરંતુ કદ-કાઠીમાં તેના કરતાં ઉંચી છે. એક્સબી મારુતિ ઇગ્નિસ કરતાં 110 એમએમ અને કેયૂવી-100 કરતાં 50 એમએમ વધારે ઉંચી છે. ટોક્યો મટોર શોમાં સુઝુકીએ એક્સબી, એક્સબી સ્ટ્રીટ એડવેન્ચર અને એક્સબી આઉટડોર એડવેન્ચર પરથી પડદો ઉંચક્યો છે.

4/5
જોકે કંપનીએ હાલમાં જાપાન કે ભારતમાં કાર ઉતારવાની યોજના વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેને જોતા સ્પષ્ટ દેખાય છે કે, કંપનીનું પોકસ માઈક્રો એસયૂવી સેગમેન્ટ પર છે. ભારતમાં જ આ સેગમેન્ટ શરૂઆતના તબક્કે સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. અહીં મારૂતિની ઇગ્નિસ ઉપરાંત મહિન્દ્રાની કેયૂવી 100 ઉપલબ્ધ છે.

5/5
નવી દિલ્હીઃ ઇગ્નિસ લોન્ચ કર્યા બાદ સુઝુકી હવે વધુ એક માઈક્રો એસયૂવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સુઝુકીએ ટોક્યો મોટર શો-2017 દરમિયાન પોતની નવી માઈક્રો એસયૂવી એક્સબી (Xbee) પરથી પડધો ઉંડક્યો છે. સુઝુકીએ આ કારને જાપાનના બજારમાં વેચાઈ રહેલ હસ્ટલર પર તૈયાર કરી છે. આ દેખાવે ઇગ્નિસ જેવી લાગે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

Embed widget