શોધખોળ કરો

ટાટા ટેલીસર્વિસીસે 500-600 કર્મચારીઓને નોકરીમાંથી છૂંટા કર્યા, વધતી સ્પર્ધાની અસર

1/3
નવી દિલ્હીઃ ટાટા ટેલીસર્વિસીસે વધતી પ્રતિસ્પર્ધાને કારણે બજારમાં ઉભી થયેલ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે 500-600 કર્મચારીઓને છૂટાં કર્યા છે. આ મામલા સાથે જોડાયેલ બે વ્યક્તિઓએ જણાવ્યું કે, વેચાણ અને અન્ય સંબંધિત વિભાગોમાં 500-600 કર્મચારીઓ પર આ છંટણીની અસર થશે.

2/3
કંપનીમાંથી છૂટાં કરાયેલા કર્મચારીઓને સેવરન્સ પેકેજ તરીકે પ્રત્યેક એક વર્ષની નોકરી બદલ એક મહિનાનું વેતન આપવામાં આવશે. આ મામલે તાતા ટેલિસર્વિસને કરેલા મેઈલનો કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ટેલિકોમ ઉદ્યોગ માટે હાલ અત્યંત પડકારભર્યો સમય ચાલી રહ્યો છે.

3/3
તાતા ટેલિ સહિતની મોટાભાગની કંપનીઓ બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે હાલ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. રિલાયન્સ જિઓના આગમનને કારણે હાલ દેશના ટેલિકોમ ઉદ્યોગમાં શરૂ થયેલા ગળાકાપ પ્રાઈસ વોરને કારણે સમગ્ર ટેલિકોમ ઉદ્યોગ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. તાતા ટેલિ ઉપરાંત તેની પેટાકંપની તાતા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) દેશના 19 ટેલિકોમ સર્કલ્સમાં હાજરી ધરાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ

Embed widget