શોધખોળ કરો

PAK, બાંગ્લાદેશ સહિત આ દેશોમાં ભારત કરતાં સસ્તું છે પેટ્રોલ

1/11
ભારતમાં 1.15 ડોલર એટલે કે 70.43 રૂપિયા પ્રતિ લિટર છે.

2/11
બાંગ્લાદેશમાં 1.08 ડોલર એટલે કે 62.20 રૂપિયા પ્રતિ લિટર છે.

3/11
ચીનમાં 1.01 ડોલર એટલે કે 64.42 રૂપિયા પ્રતિ લિટર છે.

4/11
ભૂટાનમાં 0.97 ડોલર એટલે કે 62.20 રૂપિયા પ્રતિ લિટર છે.

5/11
નેપાળમાં 0.96 ડોલર એટલે કે 61.35 રૂપિયા પ્રતિ લિટર છે.

6/11
શ્રીલંકામાં 0.84 ડોલર એટલે કે 53.72 રૂપિયા પ્રતિ લિટર છે.

7/11
 પાકિસ્તાનમાં 42.54 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમત 0.68 ડોલર છે.

8/11
 પાડોશી દેશની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં 0.64 ડોલર પ્રતિ લિટર પેટ્રોલની કિંમત છે, એટલે કે એક લિટર પેટ્રોલ માટે 41.15 રૂપિયા ખર્ચ કરવા પડશે.

9/11
ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસ ડોટ કોમ અનુસાર વિશ્વમાં સૌથી સસ્તુંપેટ્રોલ વેનેજુએલામાં મળે છે. જ્યાં 0.01 ડોલર પ્રતિ લિટરના દરે પેટ્રોલ મળે છે. જ્યારે સૌથી મોંઘુ પેટ્રોલ નોર્વેમાં છે, જ્યાં પેટ્રોલની કિંમત 2.05 ડોલર છે.

10/11
આમ તો ભારત ઉપરાંત અંદાજે 100 દેશ એવા છે, જ્યાં ભારત કરતાં ઓછા રેટ પર પેટ્રોલ મળે છે. પરંતુ અનેક દેશો એવા પણ છે જ્યાં પેટ્રોલની કિંમત ખૂબ જ ઓછી છે. આવો જાણીએ એવા દેશો વિશે જ્યાં ભારત કરતાં ઓછી કિંમત પર પેટ્રોલ મળે છે.

11/11
ભારતના કેટલાક શહેરમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમત વધવાની સાથે જ સરકાર સામે વિરોધના સૂર પણ ઉઠવા લાગ્યા છે. પેટ્રોલની કિંમતમાં આવેલ ઉછાળા બાદ સરકાર અન્ય દેશોની કિંમત બતાવીને બચાવ કરી રહી છે. હાલમાં જ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ એવા દેશો વિશે જણાવ્યું જ્યાં પેટ્રોલની કિંમત ભારત કરતાં વધારે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget