શોધખોળ કરો

રેલવેએ તત્કાલ ટિકિટના નિયમમાં કર્યો ફેરફાર, એપ પરથી બુકિંગ કરવા પર થશે ફાયદો

1/3
આ કેટેગરી માટે પહેલાંની જેમ સવારે 10થી 11 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકિટ બુક કરવામાં આવશે. નોન એસી કેટેગરી માટે સવારે 11થી બપોરે 12 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકિટ બુક થશે. હાલના સમયમાં IRCTC દ્વારા તત્કાલ કોટાની પસંદગી કર્યા પહેલાં પેસેન્જર્સને સમાન્ય બુકીંગની સલાહ આપવામાં આવે છે.

2/3
ઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધી તમામ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. રેલ મંત્રાલયના એક ઓફિસરનું કહેવું છે કે આ યોજન સફળ થશે તો કુલ ટિકિટોના 20% સુધી મોબાઈલ એપ માટે છોડવામાં આવશે. મોબાઈલ એપથી તત્કાલ કોટાની ટિકિટ ખરીદનાર પેસેન્જર્સમાંથી ઓછામાં એક પાસે આઈડેન્ટિટીનો નંબર ટિકિટ પર લખવામાં આવશે. સાથે જ પેસેન્જરને ઓરિજનલ ઓળખ કાર્ડ યાત્રા દરમિયાન સાથે રાખવું જરૂરી રહેશે. આવું ન કરવાથી દંડ વસૂલવામાં આવશે.

3/3
નવી દિલ્હીઃ અત્યાર સુધી તત્કાલ ટિકિટનું બુકિંગ ટ્રેન હોય તેના બે દિવસ પહેલા જ કરી શકાતું હતું પરંતુ હવે તત્કાલ ટિકિટનું બુકિંગ એક દિવસ પહેલા પણ કરાવી શકાશે. આ સુવિધા માત્ર આઈઆરસીટીસીની મોબાઈલ એપ પર જ મળશે. આ સુવિધા માટે તત્કાલ કોટાની 13 ટકા સીટ રિઝર્વ રાખવામાં આવશે. આ સુવિધાને લઈને શનિવારથી કેટલીક ટ્રેનોમાં ટ્રાઈલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

1 ઓક્ટોબરથી FD નિયમોમાં ફેરફાર: દરરોજ સવારે 10 વાગ્યે થશે આ મોટું કામ

8th Pay Commission:ફિટમેન્ટ ફેક્ટર સાથે જો સરકારે આ માંગ સ્વીકારી, તો સરકારી કર્મચારીઓને બખ્ખા!

ચાંદીમાં 7000 થી વધુનો મોટો ઘટાડો, જાણો હવે કેટલી છે 1 કિલો ચાંદીની કિંમત?

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

Embed widget