શોધખોળ કરો

Airtel આપશે 3 મહિના સુધી 30GB હાઈ સ્પીડ FREE ડેટા, બસ કરવાનું રહેશે આ સરળ કામ

1/5
 499 રૂપિયાના પેકમાં એનલિમિટેડ ઇનકમિંગ કોલ્સ, ફ્રી ડેટા અને એસએમએસ સામલે છે. તેના માટે કોઈ વધારાનો ખર્ચ નહીં લાગે. જો વપરાશ ચાર્જ 499 રૂપિયાથી ઓછો હશે તે યૂઝર્સે નક્કી દર અનુસાર ચાર્જ આપવો પડશે.

2/5
 એરટેલે કહ્યું કે, જે કસ્ટમર્સે વિદેશ જતા પહેલા યોગ્ય ઇન્ટરનેશન રોમિંગ પેક એક્ટિવેટ નથી કરાવ્યા તેના માટે કંપની વેલ્યૂ પેક ઓફર કરશે. કંપનીએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો ગ્રાહકને ટ્રાવેલ પહેલા પેક એક્ટિવેટ નથી કરાવ્યા અને ડેઈલી વપરાશ 499 રૂપિયાથી વધારે થઈ જાય તો એરટેલેનું 499 રૂપિયાનું પેક ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે.

3/5
 એરટેલની નવી ઓફર અંતર્ગત 30 એપ્રિલસુધી માય એરટેલ એપ દ્વારા લોગ ઈન કરીને પોસ્ટપેઈડ સબ્સક્રાઈબર્સને આવતા ત્રણ મહિના સુધી 30 જીબી સુધી ફ્રી ડેટા મળશે. કંપની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છેકે, વિતેલા મહિને જે લોકોએ આ ઓફર લીધી છે. તેને એક મહિનાની વેલિડિટીની સાથે 10 જીબી ડેટા આપવામાં આવશે.

4/5
 ભારતી એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલને સબ્સક્રાઈબર્સને લખેલ ઈમેલમાં કહ્યું છેકે, આવતા ત્રણ મહિના સુધી દર મહિને ફ્રી ડેટાનો લાભ લઈ શકાશે. ગરમીની રજા ગાળવા માટે આ શ્રેષ્ઠ ઓફર છે.

5/5
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel)એ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફરની ટક્કરમાં નવો પ્લાન લોન્ચ કર્યો છે. તે અંતર્ગત એરટેલે આવતા ત્રણ મહિના સુધી 30 જીબી સુધી હાઈ સ્પીડ ફ્રી ડેટા આપવાની રજૂઆત કરી છે. તમને જણાવીએ કે, કંપનીએ આ ઓફર પોતાના પોસ્ટપેઈડ યૂઝર્સ માટે રજૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Embed widget