શોધખોળ કરો

આવતા 15 દિવસમાં ટામેટાંના ભાવ ઘટશેઃ ICAR

1/3
શિમલામાં તેનો 1 કિલો ટામેટાંનો ભાવ રૂપિયા 83 જ્યારે બેંગાલુરૂમાં 1 કિલો ટામેટાંનો ભાવ રૂપિયા 75 જોવાયો હતો. આઈસીએઆરના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એ.કે. સિંઘના જણાવ્યાં અનુસાર આગામી 15 દિવસમાં દક્ષિણના રાજ્યો તથા ટામેટાંનું ઉત્પાદન કરતાં અન્ય રાજ્યોમાંથી પુરવઠો વધતાં જ કિંમતો ઘટશે તેમ મારું માનવું છે. વરસાદનું જોર ઓછું થતાં આંધ્રપ્રદેશ, તેલંગાણા તથા મહારાષ્ટ્રમાંથી પુરવઠો વધશે જેના પરિણામે ભાવો નીચા જશે.

2/3
ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર 29 જુલાઈના રોજ કોલકાતામાં ટામેટાંનો કિલોનો છૂટક ભાવ રૂપિયા 95, દિલ્હીમાં રૂપિયા 92, મુંબઈમાં રૂપિયા 80 તથા ચેન્નઈમાં રૂપિયા 55 હતો. અમદાવાદમાં ટામેટાંનો છૂટક ભાવ કિલો દીઠ રૂપિયા 65 હતો. ટામેટાંનો પાક લેતાં રાજ્યોમાં પણ ટામેટાંનો ભાવ આસમાને આંબ્યો હતો.

3/3
નવી દિલ્હીઃ દક્ષિણના અને અન્ય ઉત્પાદક રાજ્યોમાંથી સ્ટોક વધવાથી ટામેટાંના ભાવ આવતા 15 દિવસમાં ઘટશે. ભારતીય કૃષિ અુસંધાન પરિષદ (આઈસીએઆર)ના એક વરિષ્ઠ અધિકારીએ આ આશા વ્યક્ત કીર છે. હાલમાં ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોની ઊંચાઈ પર પહોંચી ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget