શોધખોળ કરો

નાના વેપારીઓને ઝટકો, 20 લાખથી ઓછું ટર્નઓવર હશે તો પણ GST રજિસ્ટ્રેશન જરૂરી

1/3
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના રજિસ્ટ્રેશનમાંથી છૂટ મેળવનારા નાના વેપારીઓને માટે આ સમાચાર એક મોટો ઝટકો આપી શકે છે. હવે 20 લાખ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નોવર હશે તેવા વેપારીઓએ પણ જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ખુદ કેન્દ્રીય રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ આ જાણકારી આપી છે.

2/3
રેવન્યૂ સચિવ અનુસાર જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયાથી ઓછું છે અને તે અન્ય રાજ્ય અથવા રાજ્યોમાં પોતાનો કારોબાર કરવા માગે છે તો તેણે જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અત્યાર સુધી એવી જાણકારી હતી કે 20 લાખ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કારોબારીઓએ જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

3/3
 પરંતુ રેવન્યૂ સચિવના નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, માત્ર એવા જ નાના વેપારીઓને છૂટ મળશે જે પોતાનો કારોબાર માત્ર પોતાના રાજ્યમાં જ કરવા માગે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget