શોધખોળ કરો

હવે તમારા મોબાઈલ ફોનબુકથી Paytm કરો, કંપનીએ શરૂ કરી નવી મની ટ્રાન્સફર સર્વિસ

1/3
 હાલમાં જ સમાચાર આવ્યા હતા કે Paytm ફેસબુકને ટક્કર આપવા માટે વ્હોટ્સએપ જેવી ઇન્સટ્ન્ટ મેસેન્જિંગ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કહેવાય છે કે પેટીએમ આ ફીચર આવનારા સપ્તાહમાં રજૂ કરી શકે છે. ઉપરાંત પેટીએમ થોડા સમય પહેલા એક રૂપિયામાં ગોલ્ડ યોજના પણ શરૂ કરી ચૂકી છે. જેને સારો રિસ્પોન્સ મળ્યો છે.

2/3
નવી દિલ્હીઃ Paytm જેવી મોબાઈલ વોલેટ આવ્યા બાદથી રૂપિયા ટ્રાન્સફર અને સોપિંગ કરવાનું ખૂબ જ સરળ થઈ ગયું છે. વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખતા કંપનીઓ ટેક્નોલોજીની મદદથી ઝડપથી નવી સર્વિસીસ આપી રહી છે. દેશની સૌથી લોકપ્રિય મોબાઈલ વોલેટ સર્વિસ Paytm એક વધુ ખાસ સર્વિસ લઈને આવ્યું છે. કંપનીએ બુધવારે ટ્વિટર પર તેની જાણકારી આપતા ટ્વિટ કર્યું છે. તે અંતર્ગત યૂઝર હવે પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ વ્યક્તિની પ્રોફાઈલ ખોલીને તેને સરળતાથી રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.

3/3
Paytmની આ સર્વિસનો ઉપયોગ કરવાનું ખૂબ જ સરળ છે. તમે જે વ્યક્તિને રૂપિયા મોકલવા ઈચ્છો છો તમારે માત્ર કોન્ટેક્ટ લિસ્ટમાંથી તેનું નામ પસંદ કરી તેની પ્રોફાઈલ ખોલવાની રહેશે. ત્યાર બાદ તે કોન્ટેક્ટની પસંદગી કરવાની રહેશે. ત્યાં તમને સેન્ડ મનીનો એક વિકલ્પ જોવા મળશે. રૂપિયા મોકલવા માટે તમારે તેના પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ તમે કેટલી રકમ યૂઝરને ટ્રાન્શફર કરવા માગો છો તે લકો અને ત્યાર બાદ પેમેન્ટ માટે સહમતી આપવાની રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget