શોધખોળ કરો

TVSએ લોન્ચ કર્યું નવું સ્કૂટર Jupiter ક્લાસિક, વધારે માઈલેજ માટે તેમાં છે ECO મોડ

1/5
2/5
નવી ટીવીએસ જ્યૂપીટર ક્લાસિક એડિશનમાં યૂએસબીચાર્જર અને કમ્ફર્ટેબલ ડ્યુઅલ ટોન સીટ આપવામાં આવી છે. 110સીસીના પાવરવાળા આ સ્કૂટર સિંક બ્રેકિંગ સિસ્ટમ (એસબીએસ)થી સજ્જ છે અને તે 10 કલર ઓપ્શન-ટાઈટેનિયમ ગ્રે, મર્કરી વ્હાઈટ, મિડનાઈટ બ્લેક, વોલ્કેનો રેડ, સ્પાર્કલિંગ સિલ્વર, રોયલ વાઈન, મેટ બ્લૂ, સ્ટેલિયન બ્રાઉન, ઝેડ ગ્રીન અને મિસ્ટિક ગોલ્ડમાં ઉપલબ્ધ રહેશે.

3/5
 કંપની અનુસાર આ સ્ક્ટૂરમાં નેક્સ્ડ જનરેશનવાળું 110સીસી એન્જિન આપવામાં આવ્યું છે. જે 7.9 બીએચપીનો પિક-અપ પાવર આપે છે અને 8 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તમને જણાવીએ કે જ્યૂપિટર ક્લાસિક એડિશનમાં સીવીટી ગિયર બોક્સ આપવામાં આવ્યું છે.

4/5
 કંપનીએ જ્યુપીટર ક્લાસિકની કિંમત 55,266 રૂપિયા રાખી છે. ટૂંકમાં જ દેશના તમામ ડીલરોની પાસે આ વેચાણ માટે ઉપલબ્ધ હશે. ટીવીએસ જ્યૂપીટર ક્લાસિક એડિશનમાં નવા કલર ઓપ્શનની સાથે રાઉન્ડ શેપના ફુલ ક્રોમ મિરિર જેવા ફીચર્સ પણ છે.

5/5
નવી દિલ્હીઃ દેશની જાણીતી ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા કંપની ટીવીએસએ પોતાનું સસ્તું સ્કૂટર ટીવીએસ જ્યૂપીટર ક્લાસિક એડિશન લોન્ચ કર્યું છે. આ સ્કૂટરમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ઈકો મોડ અને પાવર મોડની સાથે ટીવીએસની પેટન્ટવાળું Econometer પણ આપવામાં આવ્યું છે, જે એન્જિન ઈકો મોડમાં પેટ્રોલનો ઓછો ઉપયોગ કરે છે અને વધારે માઈલેજ આપે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

Embed widget