શોધખોળ કરો

હવે મોબાઇલ સાથે જોડાઇ જશે તમારું સ્કૂટર, આ કંપનીએ લૉન્ચ કર્યું બ્લૂટૂથ કનેક્ટિવિટી વાળુ સ્કૂટર

1/6
ડે ટાઇમ રનિંગ લાઇટ્સથી લેસ આ સ્કૂટરને ચાર કલર, મેટ યલો, મેટ ગ્રીન, મેટ રેડ અને મેટ વાઇટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આની કિંમત 58,750 રૂપિયા (દિલ્હી એક્સ શૉરૂમ) છે. કંપનીએ આગામી 12 મહિનામાં આ સ્કૂટરના 2,00,000 યૂનિટ્સનું વેચાણ કરવાની યોજના બનાવી છે.

2/6
નવા સ્કૂટરમાં ફલ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરની સાથે કેટલાય એડવાન્સ અને હાઇટેક ફિચર્સને સામેલ કરવામાં આવ્યા છે. આમાં નેવિગેશન આસિસ્ટ, ટૉપ સ્પીડ રેકોર્ડર, ઇન-બિલ્ટ લેપ-ટાઇમર, સર્વિસ રિમાઇન્ડર, ટ્રિપ મીટર, એન્જિન ઓઇલ તાપમાનની સાથે મલ્ટી-રાઇડ સ્ટ્રેટેસ્ટિક મોઇલ સામેલ છે. આ ઉપરાંત એનટોર્ક 125માં સ્ટાઇલિશ હેડલાઇટની સાથે એલઇડી ટેલલેમ્પ અને ડાયમન્ડ કટ એલૉય વીલ્જ પણ સામેલ છે.

3/6
કંપનીનો દાવો છે કે, સ્કૂટરની ટૉપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાકની છે, જેના માટે TVS રેસિંગ પેડિગ્રી ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવ્યો છે.

4/6
CVTi-REVV ટેકનોલૉજી વાળા આ સ્કૂટરમાં 124.8cc સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રૉક, 3-વાલ્વ, એર-કુલ્ડ SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ 9.4bhp નો પાવર અને 10.5 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

5/6
ટીવીએસનું આ સ્કૂટટમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ અને નેવિગેશન જેવા હાઇટેક ફિચર્સ આપ્યા છે. આ ભારતનું આ ટેકનોલૉજી વાળું સ્કૂટર છે, એટલે કે આ સ્કૂટરને બ્લૂટૂથ દ્વારા ફોન સાથે કનેક્ટ કરી શકાય છે.

6/6
મુંબઇઃ ટેકનોલૉજીની દુનિયા હવે વધુ આગળ વધી રહી છે. અત્યારે દરેકના હાથમાં મોબાઇલ ફોન છે અને તેનાથી કેટલાય અઘરા કામકાજ આસાન બની ગયા છે. હવે તમારા મોબાઇલ સાથે તમારું સ્કૂટર પણ જોડાઇ જશે, ટીવીએસ મોટર કંપનીએ ભારતમાં પોતાનું પહેલું બ્લૂટૂથ કનેક્ટિવિટી વાળુ સ્કૂટર લૉન્ચ કરી દીધું, જેનું નામ NTORQ 125સીસી સ્કૂટર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: નવરાત્રિના બીજા દિવસે સોનું-ચાંદી થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં પગારથી લઈ પેન્શન બદલવાની માંગ, જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત 

કોર્પોરેટ FDમાં બમ્પર રિટર્ન, કઈ કઈ કંપનીઓ આપી રહી છે 8.95% સુધીનું વ્યાજ?

સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget