શોધખોળ કરો

પ્લાસ્ટિક-PVC આધાર કાર્ડને લઇ UIDAIએ શું કહ્યું, જાણો વિગત

1/3
UIDAIના જણાવ્યા મુજબ, દુકાનોમાં ગેરકાયદેસર રીતે થતાં પ્રિન્ટિંગના કારણે QRકોડ ઘણીવાર નિષ્ક્રિય બની જાય છે. આ રીતે પ્લાસ્ટિકના કાર્ડ બનાવવાથી કાર્ડ હોલ્ડરની ડીટેલ ચોરાઇ જવાની શક્યતા રહે છે.

2/3
યુઆઈડીએઆઈના કહેવા મુજબ આધાર સ્માર્ટ કાર્ડ બિલકુલ બિનજરૂરી અને નકામા છે. કારણ કે આ રીતે પ્રિન્ટ થયેલા QR કોડ ઘણીવાર નિષ્ક્રિય બની જાય છે. આધાર કાર્ડ્સના પ્રિન્ટિંગ માટે 50 રૂપિયાથી લઇ 300 રૂપિયા સુધીનો ખર્ચ લોકો કરતા હોય છે, જે બિનજરૂરી છે. યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, આધાર કાર્ડ અથવા સામાન્ય કાગળ પર પ્રિન્ટેડ કે mAadhaar તમામ પ્રકારના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે માન્ય છે.

3/3
નવી દિલ્હીઃ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ મંગળવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે નાગરિકોએ પ્લાસ્ટિક કે PVCના આધાર સ્માર્ટકાર્ડથી દૂર રહેવું જોઇએ. UIDAIના જણાવ્યા અનુસાર, આધારના પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો સાવધાન રહો. આમ કરવાથી તમારા આધારનો ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget